Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાની અનુકૂળતા પ્રમાણે કુકિંગ કરવામાં રસ છે શેફાલી શાહને

પોતાની અનુકૂળતા પ્રમાણે કુકિંગ કરવામાં રસ છે શેફાલી શાહને

18 September, 2022 03:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શેફાલી શાહે જણાવ્યું છે કે તેને પોતાની અનુકૂળતા અને સમય મળે એ પ્રમાણે રસોઈ કરવામાં રસ છે

શેફાલી શાહ

શેફાલી શાહ


શેફાલી શાહે જણાવ્યું છે કે તેને પોતાની અનુકૂળતા અને સમય મળે એ પ્રમાણે રસોઈ કરવામાં રસ છે. ‘જલસા’, ‘હ્યુમન’ અને ‘દિલ્હી ક્રાઇમ’માં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેને કુકિંગ વિશે પૂછવામાં આવતાં શેફાલીએ કહ્યું કે ‘કુકિંગ કરવું મને ગમે છે, કારણ કે એનાથી મારા પર કોઈ પ્રકારનું દબાણ નથી હોતું અને મારે રોજ કુકિંગ નથી કરવાનું હોતું. એથી મારા ટાઇમ, મારી મરજી પ્રમાણે મ્યુઝિક સાંભળતાં અને હાથમાં વાઇનના ગ્લાસ સાથે એને એન્જૉય કરું છું. થોડા સમયથી મેં કુકિંગ નથી કર્યું. જોકે લૉકડાઉનમાં હું દરરોજ રસોઈ બનાવતી હતી. કુકિંગને કારણે મને મારા ‘જલસા’ના અને ‘ડાર્લિંગ્સ’ના પાત્રને ઢાળવામાં મદદ મળી હતી, કેમ કે કુકિંગ એ બધાં પાત્રોમાં અગત્યનો ભાગ ધરાવતું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2022 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK