પાયલ રોહાતગી (Payal Rohatgi) તેના લાંબા સમયના લિવ-ઇન પાર્ટનર સંગ્રામ સિંઘ સાથે હમણાં જ લગ્નના તાંતણે બંધાઇ છે, લગ્ન પહેલાંના આ ઇન્ટરવ્યુમાં લગ્નની તૈયારી, અમદાવાદથી શોપિંગ જેવી વાતો સાથે તેણે કેટલાક અગત્યના મુદ્દા ચર્ચ્યા. જાણો લગ્ન, અબોર્શન ઉપરાંત ગર્ભધારણમાં તેને આવેલી સમસ્યાઓ અંગે તે શું કહેવા માગે છે