અનુપમ ખેરનો જન્મ 7 માર્ચ 1955ના સિમલામાં કાશ્મીરી પંડિત ફેમિલીમાં થયો હતો. અનુપમ ખેરે પ્રાથમિક શિક્ષણ સિમલામાં લીધુ હતુ ત્યારબાદ તે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એક્ટિંગ શિખ્યા હતા.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/Rani-Mukerji-Shraddha-Kapoor-Shilpa-Shetty-at-Mumbai-airport-8330
મુંબઈ આવવા પહેલા અનુપમ ખેરે દિલ્હીમાં શિક્ષક તરીકેની ટ્રેનિંગ લીધી હતી અને લખનઉમાં શિક્ષક તરીકે કામ પણ કર્યું હતું.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/Rani-Mukerji-Shraddha-Kapoor-Shilpa-Shetty-at-Mumbai-airport-8330
અનુપમ ખેરે 1982માં બોલીવૂડમાં પગ મુક્યો હતો. અનુપમ ખેરે આગમન સાથે તેમના ફિલ્મી કરિઅરની શરુઆત કરી હતી. જો કે 1984માં આવેલી સારાંશથી સારી નામના મળી હતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/Rani-Mukerji-Shraddha-Kapoor-Shilpa-Shetty-at-Mumbai-airport-8330
સારાંશ ફિલ્મમાં અનુપમ ખેરે એક રિટાયર મિડલ ક્લાસ વ્યક્તિનો રોલ નિભાવ્યો હતો.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/Rani-Mukerji-Shraddha-Kapoor-Shilpa-Shetty-at-Mumbai-airport-8330
અનુપમ ખેરના અત્યાર સુધીના પરફોર્મન્સમાં કર્મા ફિલ્મમાં નિભાવેલા ડૉ. ડોંગના રોલને અલગ માનવામાં આવે છે. સુભાષ ઘાઈની ફિલ્મ કર્મામાં એક વિલનના રોલમાં અનુપમ ખેર એક અભિવ્યક્તિ તરીકે ઉભરીને આવે છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/Rani-Mukerji-Shraddha-Kapoor-Shilpa-Shetty-at-Mumbai-airport-8330
1984માં સારાંશમાં નામના મળ્યા પછી અનુપમ ખેરે રામ લખન, ચાલબાઝ, બેટા, તેઝાબ, પરીંદા, દીલ, સૌદાગર જેવી ઘણી બ્લોકબાસ્ટર ફિલ્મામાં કામ કર્યુ છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/Rani-Mukerji-Shraddha-Kapoor-Shilpa-Shetty-at-Mumbai-airport-8330
ફિલ્મના સેટ પરથી અનુપમ ખેર જેકી શ્રોફ, ડિમ્પલ કપાડિયા ડિરેક્ટર સાથે ફોટો. 1990ના દશકની ફેમસ ફિલ્મ ડીડીએલજેમાં પણ અનુપમ ખેરે દર્શકોને મનોરંજન કરાવી ચુક્યા છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/Rani-Mukerji-Shraddha-Kapoor-Shilpa-Shetty-at-Mumbai-airport-8330
અનુપમ ખેરે 2005માં આવેલી ફિલ્મ મેને ગાંધીજી કો નહી મારામાં રોલ કર્યો હતો. આ ફિલ્મ અનુપમ ખેર દ્વારા જ પ્રોડ્યુસ કરવામાં આવી હતી અને આ જ વર્ષે અનુપમ ખેરે તેમના ડ્રીમ પ્રોજેક્ટ એક્ટિંગ સ્કૂલની શરુઆત કરી હતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/Rani-Mukerji-Shraddha-Kapoor-Shilpa-Shetty-at-Mumbai-airport-8330
અનુપમ ખેરે કિરણ ખેર સાથે 1985માં લગ્ન કર્યા હતા. કિરણ ખેર ફિલ્મી જગતની એક અદાકારા રહ્યા છે જેમણે પછી પોલિટિક્સમાં પગ મુક્યો છે.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/Rani-Mukerji-Shraddha-Kapoor-Shilpa-Shetty-at-Mumbai-airport-8330
અનુપમ ખેરને બાળકો સાથે અલગ જ લગાવ છે. ઘણી વાર તેમને બાળકો સાથે મસ્તી કરતા જોવાયા છે. અનુપમ ખેર બાળકોના એક ચેટ શૉને પણ હોસ્ટ કરી ચૂક્યા છે.