સોશ્યલ મીડિયા સેન્સેશન તરીકે ઓળખાતો તૈમૂર મમ્મી કરીના કપૂર અને પપ્પા સૈફ સાથે પરામાં જોવા મળ્યો હતો. કરીનાએ સફેદ સલવાર-કમીઝ પહેર્યું હતું. જ્યારે તૈમૂર અને સૈફએ સફેદ લેંગા-ઝભ્ભામાં ટ્વિનીંગ કર્યું હતું. (તસવીર : યોગેન શાહ)
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/celebrity-holi-2020-see-kareena-kapoor-rashmi-desai-hardik-pandya-priyanka-nick-holi-pictures-as-their-instagram-is-flooded-with-thesed-9644
અભિનેત્રી સફેદ લહેંગા-ચોલીમાં ઝૂમની હોળી પાર્ટીમાં જોવા મળી હતી.
(તસવીર : વિરલ ભાયાણી)
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/celebrity-holi-2020-see-kareena-kapoor-rashmi-desai-hardik-pandya-priyanka-nick-holi-pictures-as-their-instagram-is-flooded-with-thesed-9644
વરુણ ધવને જુહુમાં આવેલા આરતી શેટ્ટી બંગલોઝમાં હોળી ઉજવી હતી. (તસવીર : યોગેન શાહ)
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/celebrity-holi-2020-see-kareena-kapoor-rashmi-desai-hardik-pandya-priyanka-nick-holi-pictures-as-their-instagram-is-flooded-with-thesed-9644
વરુણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ પણ વરુણ સાથે આરતી શેટ્ટી બંગલોઝમાં હોળીની ઉજવણી કરવા આવી હતી. (તસવીર : યોગેન શાહ)
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/celebrity-holi-2020-see-kareena-kapoor-rashmi-desai-hardik-pandya-priyanka-nick-holi-pictures-as-their-instagram-is-flooded-with-thesed-9644
સની લીઓનીએ આખા પરિવાર સાથે હોળીની ઉજવણી કરી હતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/celebrity-holi-2020-see-kareena-kapoor-rashmi-desai-hardik-pandya-priyanka-nick-holi-pictures-as-their-instagram-is-flooded-with-thesed-9644
સની લીઓની પતિ ડેનિયલ સાથે ખૂબ મસ્તી કરતી જોવા મળી હતી અને રંગેચંગે હોળી ઉજવી હતી.
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/celebrity-holi-2020-see-kareena-kapoor-rashmi-desai-hardik-pandya-priyanka-nick-holi-pictures-as-their-instagram-is-flooded-with-thesed-9644
ઝૂમની હોળી પાર્ટીમાં સોનલ ચૌહાણ બહેન હિમાની ચૌહાણ સાથે આવી હતી. સોનલ પટિયાલા ડ્રેસમાં બહુ સુંદર લાગતી હતી. (તસવીર : યોગેન શાહ)
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/celebrity-holi-2020-see-kareena-kapoor-rashmi-desai-hardik-pandya-priyanka-nick-holi-pictures-as-their-instagram-is-flooded-with-thesed-9644
કેજીએફ ફેમ નવીન કુમાર ગોવડા ઉર્ફ યશ પણ જુહુમાં આવેલા આરતી શેટ્ટી બંગલોઝમાં જોવા મળ્યો હતો. (તસવીર : યોગેન શાહ)
https://www.gujaratimidday.com/entertainment-news/bollywood-news/photo/celebrity-holi-2020-see-kareena-kapoor-rashmi-desai-hardik-pandya-priyanka-nick-holi-pictures-as-their-instagram-is-flooded-with-thesed-9644
જુહુના આરતી શેટ્ટી બંગલોઝમાં યોજાયેલી પાર્ટીમાં અનેક સેલીબ્રિટી આવ્યા હતા. પુનમ પાંડે પણ અહી હોળી ઉજવવા આવી હતી.
(તસવીર : યોગેન શાહ)