Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘હીરામંડી’માં રેખાને બદલે ઐશ્વર્યાને પસંદ કરશે સંજય લીલા ભણસાલી?

‘હીરામંડી’માં રેખાને બદલે ઐશ્વર્યાને પસંદ કરશે સંજય લીલા ભણસાલી?

15 August, 2021 01:12 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એવી ચર્ચા છે કે રેખાને હવે ડિરેક્ટ કરવું ખૂબ જ મુશ્કેલ છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન


સંજય લીલા ભણસાલી તેમની વેબ-સિરીઝ ‘હીરામંડી’માં રેખાની જગ્યાએ ઐશ્વર્યા રાય બચ્ચનને પસંદ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. ઐશ્વર્યા પાસે હાલમાં મણિ રત્નમની એકમાત્ર તમિલ ફિલ્મ છે. એવી ચર્ચા છે કે રેખાને હવે ડિરેક્ટ કરવું ખૂબ જ મુશ્કેલ છે. ‘ફિતુર’માં રેખાને પસંદ કરવામાં આવી હતી. જોકે તેમણે જે રીતે અભિષેક કપૂર સાથે વર્તન કર્યું હતું એને લઈને સંજય લીલા ભણસાલીએ તેમને પસંદ કરવાનો વિચાર માંડી વાળ્યો હોવાનું કહેવાય છે. તેમની જગ્યાએ હવે ઐશ્વર્યાને પસંદ કરવામાં આવશે એવી ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2021 01:12 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK