Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિયા કપૂરની ફિલ્મમાં દેખાશે હર્ષવર્ધન કપૂર અને અલાયા ફર્નિચરવાલા?

રિયા કપૂરની ફિલ્મમાં દેખાશે હર્ષવર્ધન કપૂર અને અલાયા ફર્નિચરવાલા?

23 June, 2021 01:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હર્ષવર્ધનને પણ સ્ક્રિપ્ટ પસંદ પડી છે. રિયાએ આ ફિલ્મ માટે અલાયાને ઑફર કરી છે. તેને પણ સ્ક્રિપ્ટ પસંદ પડી છે અને એ માટે તેણે હા પાડી હોવાની ચર્ચા છે.

રિયા કપૂરની ફિલ્મમાં દેખાશે હર્ષવર્ધન કપૂર અને અલાયા ફર્નિચરવાલા?

રિયા કપૂરની ફિલ્મમાં દેખાશે હર્ષવર્ધન કપૂર અને અલાયા ફર્નિચરવાલા?


રિયા કપૂરની ફિલ્મમાં તેનો ભાઈ હર્ષવર્ધન કપૂર અને અલાયા ફર્નિચરવાલા જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. રિયાએ તેની ‘વીરે દી વેડિંગ 2’ની જાહેરાત કરી છે, પરંતુ સાથે જ તે અન્ય પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે. એમાંથી એક પ્રોજેક્ટ રોમ-કૉમ છે જેમાં તે તેના ભાઈને પસંદ કરી રહી હોવાની ચર્ચા છે. રિયાને હાલમાં જ એક રોમૅન્ટિક, પરંતુ કૉમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ મળી છે. તેને લાગે છે કે હર્ષવર્ધન કપૂરે અત્યાર સુધી સિરિયસ ફિલ્મોમાં જ કામ કર્યું છે, પરંતુ તેનું કૉમિક ટાઇમિંગ ખૂબ જ સરસ હોવાથી તે આ ફિલ્મમાં તેને પસંદ કરવા માગે છે. હર્ષવર્ધનને પણ સ્ક્રિપ્ટ પસંદ પડી છે. રિયાએ આ ફિલ્મ માટે અલાયાને ઑફર કરી છે. તેને પણ સ્ક્રિપ્ટ પસંદ પડી છે અને એ માટે તેણે હા પાડી હોવાની ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2021 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK