Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનાક્ષી કેમ ડાયમન્ડ રિંગ દેખાડી રહી છે?

સોનાક્ષી કેમ ડાયમન્ડ રિંગ દેખાડી રહી છે?

10 May, 2022 03:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મિસ્ટરીમૅન અને ડાયમન્ડ રિંગને કારણે તેણે સગાઈ કરી લીધી હોય એવી ચર્ચા છે. જોકે તેણે જ્વેલરીની લાઇન શરૂ કરી રહી હોય અથવા તો બ્રૅન્ડને એન્ડોર્સ કરી રહી હોય એવું વધુ લાગી રહ્યું છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા


સોનાક્ષી સિંહાએ એન્ગેજમેન્ટ કરી લીધું હોવાની ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે, કારણ કે તેણે હાલમાં ડાયમન્ડની રિંગ દેખાડતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. જોકે આ ફોટોમાં તેની બાજુમાં એક મિસ્ટરીમૅન પણ દેખાઈ રહ્યો છે. આ મિસ્ટરીમૅન અને ડાયમન્ડ રિંગને કારણે તેણે સગાઈ કરી લીધી હોય એવી ચર્ચા છે. જોકે તેણે જ્વેલરીની લાઇન શરૂ કરી રહી હોય અથવા તો બ્રૅન્ડને એન્ડોર્સ કરી રહી હોય એવું વધુ લાગી રહ્યું છે. આ સાથે જ તેની ઝહીર ઇકબાલ સાથેની ‘ડબલ એક્સએલ’ની જાહેરાત માટે એક્સાઇટમેન્ટ ક્રીએટ કરવામાં આવી રહ્યું હોવાની પણ ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2022 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK