Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિજય દેવેરાકોન્ડાએ કપડાં કેમ કાઢી નાખ્યાં?

વિજય દેવેરાકોન્ડાએ કપડાં કેમ કાઢી નાખ્યાં?

03 July, 2022 04:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘લાઇગર’ ફિલ્મનું સેમી-ન્યુડ પોસ્ટર તેણે શૅર કર્યું

વિજય દેવેરાકોન્ડાએ કપડાં કેમ કાઢી નાખ્યાં?

વિજય દેવેરાકોન્ડાએ કપડાં કેમ કાઢી નાખ્યાં?


વિજય દેવેરાકોન્ડાનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘લાઇગર’માં તેનો રોલ અતિશય ચૅલેન્જિંગ રહ્યો છે. તેનું કહેવું છે કે આ રોલ માટે તેણે ઘણું ગુમાવવું પડ્યું હતું. ફિલ્મનો પોતાનો લુક તેણે શૅર કર્યો છે. પુરી જગન્નાથે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ આવતી ૨૫ ઑગસ્ટે હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અનન્યા પાન્ડે સાથે બૉક્સિંગ લેજન્ડ માઇક ટાઇસન બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ફિલ્મનો પોતાનો સેમી-ન્યુડ લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિજય દેવેરાકોન્ડાએ કૅપ્શન આપી હતી, ‘આ એક એવી ફિલ્મ છે જેણે મારું બધું લઈ લીધું છે. એક પર્ફોર્મન્સ તરીકે મેન્ટલી, ફિઝિકલી મારો ચૅલન્જિંગ રોલ રહ્યો છે. એને મેં બધું આપ્યું છે. જલદી આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK