Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અન્ય ઍક્ટ્રેસિસની જેમ ડ્રેસિંગ કરવામાં અસહજ લાગતું હતું વિદ્યા બાલનને

અન્ય ઍક્ટ્રેસિસની જેમ ડ્રેસિંગ કરવામાં અસહજ લાગતું હતું વિદ્યા બાલનને

26 July, 2021 12:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેણે કદી પણ અન્ય ફીમેલની સ્ટાઇલ અપનાવવાનો પ્રયાસ કર્યો હતો?

વિદ્યા બાલન

વિદ્યા બાલન


વિદ્યા બાલનનું કહેવું છે કે તેને અન્ય ઍક્ટ્રેસિસની જેમ ડ્રેસિંગ કરવામાં અનકમ્ફર્ટેબલ લાગતું હતું. એથી હવે તે મોટા ભાગે સાડી પહેરે છે. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેણે કદી પણ અન્ય ફીમેલની સ્ટાઇલ અપનાવવાનો પ્રયાસ કર્યો હતો? એનો જવાબ આપતાં વિદ્યાએ કહ્યું હતું કે ‘મેં તેમની જેમ ડ્રેસિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હું મૂરખ દેખાતી હતી, કારણ કે એ પ્રકારનાં કપડાંમાં હું ખૂબ અનકમ્ફર્ટેબલ હતી. મને સાડી પસંદ છે અને હું ખુશ છું કે મેં એક દિવસ નક્કી કરી લીધું કે હું એ જ પહેરીશ જે મને પસંદ હશે, હું એ જ વસ્તુ કરીશ જે હું કરવા માગું છું. મારી મરજી પ્રમાણે હું બોલીશ. એ બાબત ખૂબ જ આઝાદી આપે છે. બાદમાં લોકો પાસે પણ તમારી પ્રશંસા કરવા સિવાય અન્ય કોઈ પર્યાય નથી રહેતો, કારણ કે તેમને પણ લાગે છે કે તમે હવે બેશરમ બની ગયા છો.’


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2021 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK