° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


વિકી અને સારાની ફિલ્મના ડિજિટલ રાઇટ્સ ૭૦ કરોડમાં વેચાયા?

18 September, 2022 12:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને દિનેશ વિજને પ્રોડ્યુસ અને લક્ષ્મણ ઉટેકરે ડિરેક્ટ કરી છે

વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલ અને સારા અલી ખાનની અનટાઇટલ્ડ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ ૭૦ કરોડમાં વેચાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને દિનેશ વિજને પ્રોડ્યુસ અને લક્ષ્મણ ઉટેકરે ડિરેક્ટ કરી છે. આ અગાઉ વિકીની ‘ગોવિંદા નામ મેરા’ પણ ડિરેક્ટ ઑનલાઇન રિલીઝ થવાની છે. એના ડિજિટલ રાઇટ્સ ૬૨ કરોડમાં વેચવામાં આવ્યા છે. હવે વિકી અને સારાની આ અનટાઇટલ્ડ ફિલ્મના રાઇટ્સ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સને વેચવામાં આવ્યા છે. દિનેશ વિજનને પૂરી ખાતરી છે કે તેણે આ ફિલ્મ માટે યોગ્ય ડીલ કરી છે. હજી તો સૅટેલાઇટ રાઇટ્સ પણ બાકી છે. એના માધ્યમથી પણ આ ફિલ્મને ફાયદો જ થવાનો છે. લોકો આજે સારી કન્ટેન્ટને જોવાનું પસંદ કરે છે.

18 September, 2022 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

‘કેસ તો બનતા હૈ’માં અમિતાભ બચ્ચનની મજાક ઉડાવતાં ભડકી ગયો અભિષેક

કેસ તો બનતા હૈ શો ઍમેઝૉન મિની ટીવી પર આવે છે

06 October, 2022 03:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કરણ જોહર સાથે હું પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને મિક્સ નથી કરતો : રિતેશ દેશમુખ

કરણ જોહર તેના ધર્મા પ્રોડક્શન્સના માધ્યમથી અનેક ફિલ્મો બનાવે છે

06 October, 2022 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

૪૮ કરોડમાં ખરીદ્યો સી-વ્યુ ફ્લૅટ માધુરીએ

તેનો આ ફ્લૅટ ૫૩મા ફ્લોર પર છે

06 October, 2022 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK