Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન માટે અલીબાગ ઊપડ્યાં વરુણ ધવન અને નતાશા દલાલ

લગ્ન માટે અલીબાગ ઊપડ્યાં વરુણ ધવન અને નતાશા દલાલ

23 January, 2021 04:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્ન માટે અલીબાગ ઊપડ્યાં વરુણ ધવન અને નતાશા દલાલ

વરુણ ધવન અને નતાશા દલાલ

વરુણ ધવન અને નતાશા દલાલ


વરુણ ધવન અને નતાશા દલાલ લગ્ન માટે અલીબાગ ઊપડી ગયાં છે. તેઓ ગઈ કાલે સવારે ફૅમિલી સાથે અલીબાગ જતાં જોવા મળ્યાં હતાં. તેમનાં લગ્ન ૨૪ જાન્યુઆરીએ છે, પરંતુ ગઈ કાલથી તેમણે ફંક્શન શરૂ કરી દીધાં હતાં. તેમની ફૅમિલી પોતપોતાના ઘરેથી કારમાં જતી જોવા મળી હતી. તેઓ અલીબાગના ધ મૅન્શન હાઉસ રિસૉર્ટમાં લગ્ન કરશે એવી ચર્ચા છે. કોરોનાને કારણે તેમણે સાદાઈમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આ લગ્નમાં ફક્ત 40 માણસો હાજર હશે એવી ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2021 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK