Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટ્‌વિન્કલ ખન્નાને ક્યારેક માતા-પિતા બન્નેની ભૂમિકા ભજવવી પડે છે

ટ્‌વિન્કલ ખન્નાને ક્યારેક માતા-પિતા બન્નેની ભૂમિકા ભજવવી પડે છે

02 July, 2022 03:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્યારે તેનો હસબન્ડ અક્ષયકુમાર શૂટિંગ માટે બહાર જાય છે ત્યારે તેને માતા-પિતા બન્નેની ભૂમિકા ભજવવી પડે છે

ટ્‌વિન્કલ ખન્ના

ટ્‌વિન્કલ ખન્ના


ટ‍્વિન્કલ ખન્નાએ જણાવ્યું છે કે જ્યારે તેનો હસબન્ડ અક્ષયકુમાર શૂટિંગ માટે બહાર જાય છે ત્યારે તેને માતા-પિતા બન્નેની ભૂમિકા ભજવવી પડે છે. આ ડબલ રોલ વિશે ટ‍્વિન્કલ ખન્નાએ જણાવ્યું હતું કે તેનાં બાળકોના જીવન પર માતા અને પિતા બન્નેનો પ્રભાવ રહે એ સારું રહે. માતા અને પિતા એમ બન્નેની ભૂમિકા ભજવવા વિશે ટ‍્વિન્કલ ખન્નાએ કહ્યું કે ‘મારો હસબન્ડ જ્યારે કામ માટે પ્રવાસ કરતો હોય ત્યારે મારે બન્ને ભૂમિકા નિભાવવી પડે છે. આમાં લિંગભેદ નથી આવતો કે  તે પુરુષ છે અને હું સ્ત્રી છું, પરંતુ મારી નબળાઈ એ છે કે હું વધુપડતો વિચાર કરનારી વ્યક્તિ છું. જોકે તે વાતોને હળવાશથી લેવામાં માને છે અને મારું માનવું છે કે બાળકોને બન્નેનો સંતુલિત પ્રેમ મળવો જરૂરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2022 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK