Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટ્વિન્કલનું ન્યુ નૉર્મલ

ટ્વિન્કલનું ન્યુ નૉર્મલ

12 May, 2021 12:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્વિન્કલ ખન્નાએ તેની દીકરી નિતારાનો ફોટો શૅર કરીને તેઓ ન્યુ નૉર્મલને ફૉલો કરી રહ્યાં હોવાનું જણાવ્યું છે

નિતારા

નિતારા


ટ્વિન્કલ ખન્નાએ તેની દીકરી નિતારાનો ફોટો શૅર કરીને તેઓ ન્યુ નૉર્મલને ફૉલો કરી રહ્યાં હોવાનું જણાવ્યું છે. ઘરની બાલ્કનીમાં નિતારા ઊભી છે. આ ફોટો શૅર કરીને ટ્વિન્કલે કૅપ્શન આપી હતી કે ‘ધ ન્યુ નૉર્મલ : અમારી બાલ્કની જંગલ બની રહી છે અને અમારાં બાળકો માસ્ક સુપરહીરોઝ બની રહ્યાં છે. દરવાજાની બહાર નીકળતાંની સાથે જ તેઓ કેવી રીતે જલદી માસ્ક પહેરી લે છે અને આઇસોલેશનથી બચી શકે છે એ શીખવવામાં મેં મહારત હાંસલ કરી લીધી છે. તેઓ આપણને મુશ્કેલીના સમયમાં આશાનું એક કિરણ દેખાડે છે. તેઓ ઘણી વાર મૂર્ખ વ્યક્તિ જેવું પણ કામ કરે છે જેથી આપણને હસવું આવે. ઉદાહરણ તરીકે આ ઊભી રહી છે એ.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2021 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK