° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


ક્રિસમસમાં જોવા મળશે ‘સર્કસ’

11 May, 2022 10:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોહિત શેટ્ટીએ તેની રણવીર સિંહ સાથેની ‘સર્કસ’ની તારીખ જાહેર કરી દીધી છે.

ક્રિસમસમાં જોવા મળશે ‘સર્કસ’

ક્રિસમસમાં જોવા મળશે ‘સર્કસ’

રોહિત શેટ્ટીએ તેની રણવીર સિંહ સાથેની ‘સર્કસ’ની તારીખ જાહેર કરી દીધી છે. આ ફિલ્મને ૨૩ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે જેમાં રણવીર ડબલ રોલ ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીરની સાથે જૅકલિન ફર્નાન્ડિસ, પૂજા હેગડે, વરુણ શર્મા, જૉની લીવર સહિત ઘણા ઍક્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભૂષણ કુમાર અને રોહિત શેટ્ટી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને રોહિતે જ ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મનું પોસ્ટર રોહિતે સોશ્યલ મીડિયા પર શૅર કર્યું હતું. આ ફિલ્મ વિશે રોહિતે કહ્યું હતું કે ‘અમારી ‘સર્કસ’ સંપૂર્ણ રીતે એક ફૅમિલી એન્ટરટેઇનર છે. આ ફિલ્મ દ્વારા લોકોને સિનેમાઘરમાં લઈ જવા માટે ક્રિસમસ કરતાં વધુ સારો સમય કોઈ નહીં હોય.’

11 May, 2022 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કૅટરિના કૈફ એકદમ પ્રોફેશનલ છે : વિજય સેતુપતિ

‘મેરી ક્રિસમસ’ માટે શ્રીરામે અદ્ભુત ટીમ રાખી છે. એનું ફાઇનલ આઉટપુટ કેવું આવે છે એ જાણવા હું આતુર છું. દર્શકોને આ કૉમ્બિનેશન ગમશે.’

27 May, 2022 04:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કરીઅરની શરૂઆતમાં જ ભાષાના અવરોધો દૂર કર્યા હતા તાપસીએ

તાપસીને પૂછવામાં આવ્યું હતું કે તને શું કામ એમ લાગે છે કે મહિલાઓની સિદ્ધિઓ પર ક્યારેક જ ધ્યાન આપવામાં આવે છે? એનો જવાબ આપતાં તાપસીએ કહ્યું કે ‘પૅન-ઇન્ડિયા કલાકારોના કન્સેપ્ટ વિશે ત્યારે જાગૃત થયા જ્યારે હીરોએ આ ભાષાના બંધનને તોડ્યું હતું.

27 May, 2022 04:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

નુસરતને પગમાં શું થયું?

આ વિડિયો જોઈને સોશ્યલ મીડિયા યુઝર કમેન્ટ કરી રહ્યા છે કે તે હાઈ હીલ્સ પહેરે છે અને એથી આવી તકલીફ ઊભી થઈ છે. જોકે તેની ઈજાનું ખરું કારણ નથી જાણવા મળ્યું.

27 May, 2022 04:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK