Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ પર આધારિત ફિલ્મની ટીમને શ્રેષ્ઠ જણાવી કરીનાએ

‘ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ પર આધારિત ફિલ્મની ટીમને શ્રેષ્ઠ જણાવી કરીનાએ

20 June, 2022 02:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અનટાઇટલ્ડ ફિલ્મમાં તેની સાથે જયદીપ અહલાવત અને વિજય વર્મા પણ લીડ રોલમાં છે

ફિલ્મની ટીમ

ફિલ્મની ટીમ


કરીના કપૂર ખાને તેની આગામી ફિલ્મ ‘ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ પર આધારિત ફિલ્મની ટીમને શ્રેષ્ઠ જણાવી છે. સુજૉય ઘોષની આ અનટાઇટલ્ડ ફિલ્મમાં તેની સાથે જયદીપ અહલાવત અને વિજય વર્મા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ સાથે તે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહી છે. કરીનાએ ફિલ્મની ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એના કેટલાક ફોટોમાં તેનો દીકરો તૈમુર અને હસબન્ડ સૈફ અલી ખાન પણ દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘DSX! બેસ્ટ ક્રૂ, બેસ્ટ રાઇડ, બેસ્ટ ટાઇમ્સ અને મને પૂરી ખાતરી છે કે આ બેસ્ટ ફિલ્મ બનવાની છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર આવનાર આ ફિલ્મ માટે તૈયાર થઈ જાઓ.’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK