Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ક્રીન ટાઇમિંગ પડ્યો ઓછો?

સ્ક્રીન ટાઇમિંગ પડ્યો ઓછો?

02 August, 2021 10:33 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ને મિતાલી નાગે છોડ્યાની વાતો : દેવયાની દેશપાંડેને શોમાં જે રીતે દેખાડાતી હતી એનાથી મિતાલી નાખુશ હોવાની ચર્ચા

મિતાલી નાગ

મિતાલી નાગ


મિતાલી નાગે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ છોડી દીધી હોવાની વાતો ચાલી રહી છે. સ્ટાર પ્લસ પર આવતા આ શોમાં નીલ ભટ્ટ અને આયેશા સિંહ લીડ રોલમાં છે અને તેણે એ છોડી દીધી હોવાની ચર્ચા છે. આ શોમાં તે દેવયાની દેશપાંડેનું પાત્ર ભજવી રહી હતી જે નિલના પાત્રની બહેન હતી. તે ઘણા સમયથી તેના પાત્રને જે રીતે દર્શાવવામાં આવી રહ્યું હતું એનાથી ખુશ નહોતી. તેણે ઘણી વાર મેકર્સ સાથે આ સંદર્ભે ચર્ચા પણ કરી હતી, પરંતુ કંઈ ન થતાં તેણે આખરે એ શો છોડી દીધો હોવાની વાતો ચાલી રહી છે અને શૂટિંગ માટે પણ તેને ઘણા લાંબા બ્રેક બાદ બોલાવવામાં આવતી હતી. સ્ટાર પ્લસ પર આ શો નંબર-વન હોવા છતાં તેણે એ શો છોડી દીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2021 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK