Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૃતિકની બહેનના બર્થ-ડે સેલિબ્રેશનમાં જોડાઈને સુઝૅને કહ્યું કેટલાક સંબંધો કદી પણ ખતમ નથી થતા

હૃતિકની બહેનના બર્થ-ડે સેલિબ્રેશનમાં જોડાઈને સુઝૅને કહ્યું કેટલાક સંબંધો કદી પણ ખતમ નથી થતા

24 January, 2022 03:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૃતિક અને સુઝૅનના ડિવૉર્સ તો ૨૦૧૪માં જ થઈ ગયા છે પરંતુ બન્ને અનેક અવસરો પર સાથે સમય પસાર કરે છે

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ


હૃતિક રોશનની બહેન સુનયના રોશનના બર્થ-ડે સેલિબ્રેશન માટે સુઝૅન ખાન પહોંચી હતી. હૃતિક અને સુઝૅનના ડિવૉર્સ તો ૨૦૧૪માં જ થઈ ગયા છે પરંતુ બન્ને અનેક અવસરો પર સાથે સમય પસાર કરે છે. બરાબર એ જ રીતે તેણે હૃતિકની બહેનનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. હૃતિક અને સુનયના સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સુઝૅને કૅપ્શન આપી હતી ‘કેટલાક સંબંધો અજોડ હોય છે. ડાર્લિંગ નીકુ, ખુશી, પ્રેમ અને મોટી સ્માઇલ હંમેશાં તારી આસપાસ રહે.’


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2022 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK