° °

આજનું ઇ-પેપર
Tuesday, 24 May, 2022


૨૦ મેએ ‘RRR’ની ડિજિટલ ​રિલીઝ

13 May, 2022 02:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને થિયેટરમાં ન જોઈ શકનારા લોકો હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પર આ ફિલ્મનો આનંદ લઈ શકશે

‘RRR’નું પોસ્ટર

‘RRR’નું પોસ્ટર

થિયેટર્સમાં શાનદાર કલેક્શન કર્યા બાદ હવે એસ. એસ. રાજામૌલીની ‘RRR’ ૨૦ મેએ ZEE 5 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મને થિયેટરમાં ન જોઈ શકનારા લોકો હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પર આ ફિલ્મનો આનંદ લઈ શકશે. કલેક્શન મેળવવાની બાબતમાં આ ફિલ્મે અનેક રેકૉર્ડ પણ તોડ્યા હતા. રામચરણ અને જુનિયર એનટીઆરની જોડી લોકોને ખૂબ ગમી છે. અજય દેવગન અને આલિયા ભટ્ટે પણ પોતાના પર્ફોર્મન્સથી લોકોનાં દિલ જીતી લીધાં હતાં. આ ફિલ્મ ડિજિટલ પ્લૅટફૉર્મ પર તેલુગુ, તામિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. જોકે હિન્દી વર્ઝનને આવતાં સમય લાગશે. મેકર્સે હજી સુધી ઑનલાઇન રિલીઝ થવા વિશે કોઈ જાહેરાત નથી કરી.

13 May, 2022 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

બે કલાક અને ૫૩ મિનિટ

આટલી લાંબી છે કમલ હાસનની નવી ફિલ્મ ‘વિક્રમ’

24 May, 2022 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

News in Shorts: ૯૮ કિલો વજન ઉતારવું સહેલું નહોતું- ગણેશ આચાર્ય

ગણેશ આચાર્યનું કહેવું છે કે ૯૮ કિલો વજન ઉતારવું સહેલું નહોતું, પરંતુ હવે પોતાની બૉડી તેને ખૂબ જ પસંદ પડી રહી છે.

24 May, 2022 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સ્પોર્ટ્‍સ અને સિનેમા લોકોને એક કરી શકે છે : આયુષમાન ખુરાના

આયુષમાન ખુરાનાનું કહેવું છે કે સ્પોર્ટ્‍સ અને સિનેમામાં એટલી તાકાત છે કે તેઓ ઇન્ડિયાને એક કરી શકે છે.

24 May, 2022 02:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK