સોશ્યલ મીડિયા યુઝરને જવાબ આપતાં સોનાક્ષીએ કહ્યું કે ‘દરેકને કોવિડ થાય છે તો શું મને પણ કોવિડ થવો જોઈએ?’
સોનાક્ષી સિન્હા (ફાઇલ તસવીર)
સોનાક્ષી સિંહાએ લગ્નના સવાલનો ‘દબંગ’ના અંદાજમાં જવાબ આપ્યો છે. બૉલીવુડમાં હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. એવામાં ઇન્સ્ટાગ્રામના ‘આસ્ક મી અ ક્વેશ્ચન’ સેશનમાં તે લગ્ન ક્યારે કરશે એવું પૂછવામાં આવ્યું હતું. સોશ્યલ મીડિયા યુઝરને જવાબ આપતાં સોનાક્ષીએ કહ્યું કે ‘દરેકને કોવિડ થાય છે તો શું મને પણ કોવિડ થવો જોઈએ?’