Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજે ‘કેબીસી’માં ચમકશે અજય ને સોનાક્ષીની જોડી

આજે ‘કેબીસી’માં ચમકશે અજય ને સોનાક્ષીની જોડી

18 November, 2012 04:15 AM IST |

આજે ‘કેબીસી’માં ચમકશે અજય ને સોનાક્ષીની જોડી

આજે ‘કેબીસી’માં ચમકશે અજય ને સોનાક્ષીની જોડી




આજે રાત્રે સાડાઆઠ વાગ્યે સોની ટીવીના શો ‘કૌન બનેગા કરોડપતિ’માં અજય દેવગન અને સોનાક્ષી સિંહાની જોડી તેમની ફિલ્મ ‘સન ઑફ સરદાર’ના પ્રમોશન માટે આવવાની છે. આ એપિસોડમાં અજય અને સોનાક્ષી તેમની બુદ્ધિક્ષમતાનો તો પરિચય આપશે જ પણ સાથોસાથ શોમાં ડાન્સ-ધમાલ પણ મચાવશે. શોમાં હોસ્ટ અમિતાભ બચ્ચને પણ ‘સન ઑફ સરદાર’ના ‘રાની તૂ મૈં રાજા’ સૉન્ગ પર ડાન્સ કરવાની મજા માણી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2012 04:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK