° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


અભિનવ કોહલીના આરોપો પર શ્વેતાએ આપ્યો વળતો જવાબ

10 May, 2021 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટના આદેશ પ્રમાણે તેને રેયાંશ સાથે દિવસમાં માત્ર અડધો કલાક વાત કરવાની પરવાનગી છે. જોકે તે દરરોજ રેયાંશ સાથે એક કલાક ફોન પર વાત કરે છે. આમ છતાં અમે કદી પણ તેને અટકાવ્યો નથી.’

અભિનવ કોહલીના આરોપો પર શ્વેતાએ આપ્યો વળતો જવાબ

અભિનવ કોહલીના આરોપો પર શ્વેતાએ આપ્યો વળતો જવાબ

અભિનવ કોહલીએ આક્ષેપ કર્યો છે કે શ્વેતા તિવારી તેના દીકરાને એકલો છોડીને સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ‘ખતરોં કે ખિલાડી 11’માં ભાગ લેવા માટે જતી રહી છે. જોકે આ તમામ આરોપોને પાયાવિહોણા જણાવતાં શ્વેતાએ કહ્યું હતું કે ‘મેં ફોન પર અભિનવ કોહલીને જણાવ્યું હતું કે હું કેપટાઉન જઈ રહી છું અને રેયાંશ મારી ફૅમિલી સાથે સલામત છે. મારી મમ્મી, સગાંસંબંધીઓ અને પલક તેની દરકાર લેવા માટે હાજર છે. સાથે જ હું મારા શૂટિંગની વચમાં રેયાંશ સાથે સતત વિડિયો કૉલ પર વાત કરું છું. મેં અભિનવ કોહલીને બધું જ જણાવ્યું હતું અને તેનો વિડિયો જોઈને હું ચોંકી ગઈ છું. એ બધા પાછળ તેનો ઉદ્દેશ શું છે એ મને ખબર નથી પડી રહી. હાઈ કોર્ટના આદેશ પ્રમાણે તેને રેયાંશ સાથે દિવસમાં માત્ર અડધો કલાક વાત કરવાની પરવાનગી છે. જોકે તે દરરોજ રેયાંશ સાથે એક કલાક ફોન પર વાત કરે છે. આમ છતાં અમે કદી પણ તેને અટકાવ્યો નથી.’

10 May, 2021 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોવિડમાંથી રિકવરી બાદ ધૈર્ય રાખી એક્સરસાઇઝ કરી રહી છે કૅટરિના

કોવિડ બાદ હું હવે મારી એનર્જી પાછી મેળવવા માટે ખૂબ ધીરજ ધરીને એક્સરસાઇઝ કરું છું. તમારે તમારી ગતિથી જવું પડશે અને તમારા શરીરને સંભાળવું પડશે. તમને સારા દિવસો મળશે.

13 June, 2021 01:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

આઇએએસના વિદ્યાર્થીઓને તૈયારીમાં મદદ કરશે સોનુ સૂદ

સંભવમ’ની જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે. સોનુ સૂદ ફાઉન્ડેશન અને દિયા ન્યુ દિલ્હીની આ પહેલ છે.’

13 June, 2021 01:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ક્યા ખૂબ લગતી હો

જાહ્‍નવીએ તેના ઘરના ગાર્ડનમાં વીક-એન્ડ ફોટો શૂટ કર્યું હતું. 

13 June, 2021 01:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK