વિડિયો શૅર કરીને તેણે મમ્મી-પપ્પા સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ અલી ખાનની પાસે માફી પણ માગી છે.
સારા અલી ખાન
સારા અલી ખાને હાલમાં જ એક વિડિયો શૅર કર્યો છે જે શૅર કરીને તેણે મમ્મી-પપ્પા સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ અલી ખાનની પાસે માફી પણ માગી છે. આ વિડિયોમાં તેના નાક પર ઈજા થયેલી દેખાઈ રહી છે. આ મસ્તીભર્યો વિડિયો શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી કે ‘સૉરી અમ્મા, અબ્બા, ઇગ્ગી. નાક કાટ દી મૈંને.’