Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી શમા સિકંદર

કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી શમા સિકંદર

17 September, 2022 04:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેં તેમને કહ્યું કે જ્યારે આપણે સાથે કામ નથી કરી રહ્યા તો ફ્રેન્ડ્સ કેવી રીતે બનીએ. મને સમજાઈ ગયું કે કામના બદલામાં તેઓ સેક્સની ડિમાન્ડ કરી રહ્યા છે, જે ખૂબ જ નીચલા સ્તરે પહોંચી ગયું હતું.’

કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી શમા સિકંદર

કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી શમા સિકંદર


શમા સિકંદરનું કહેવું છે કે એક સમયે તે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી. તેનું એમ પણ માનવું છે કે કાસ્ટિંગ કાઉચ માત્ર બૉલીવુડમાં જ નથી, અન્ય ઇન્ડસ્ટ્રીમાં પણ એ જોવા મળે છે. પોતાને થયેલા કડવા અનુભવ વિશે શમા સિકંદરે કહ્યું કે ‘આજે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. આજે યુવા પ્રોડ્યુસર્સ પ્રોફેશનલ છે અને લોકોને સન્માન આપે છે. તેઓ કામના બદલામાં સેક્સની ડિમાન્ડ નથી કરતા. ભૂતકાળમાં એવા પ્રોડ્યુસર્સ હતા જે કહેતા હતા કે તેમને મારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે. મેં તેમને કહ્યું કે જ્યારે આપણે સાથે કામ નથી કરી રહ્યા તો ફ્રેન્ડ્સ કેવી રીતે બનીએ. મને સમજાઈ ગયું કે કામના બદલામાં તેઓ સેક્સની ડિમાન્ડ કરી રહ્યા છે, જે ખૂબ જ નીચલા સ્તરે પહોંચી ગયું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2022 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK