Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇશ્ક વિશ્ક રીબાઉન્ડની ટીમને શુભેચ્છા આપી શાહિદે

ઇશ્ક વિશ્ક રીબાઉન્ડની ટીમને શુભેચ્છા આપી શાહિદે

16 June, 2024 09:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ ૨૦૦૩માં આવેલી ‘ઇશ્ક વિશ્ક’ની સીક્વલ છે

શાહિદ કપૂર

શાહિદ કપૂર


‘ઇશ્ક વિશ્ક રીબાઉન્ડ’ના કલાકારોને શાહિદ કપૂરે શુભેચ્છા આપી છે. ફિલ્મની સ્ટોરી ફ્રેન્ડ્સની આસપાસ ફરે છે જેમને લાઇફમાં કપરા સંજોગોમાંથી પસાર થવું પડે છે. એની સ્ટોરી નવી પેઢીની છે. આ ફિલ્મ ૨૦૦૩માં આવેલી ‘ઇશ્ક વિશ્ક’ની સીક્વલ છે. એ ફિલ્મમાં શાહિદ કપૂર, અમ્રિતા રાવ અને શેનાઝ ટ્રેઝરીવાલા લીડ રોલમાં હતાં. શનિવારે એ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વાતોને યાદ કરીને શાહિદ ઇમોશનલ થયો હતો. ઇન્સ્ટાસ્ટોરી પર શાહિદે લખ્યું છે કે ‘આશા છે કે આ ફિલ્મ તમારા માટે એટલી જ સ્પેશ્યલ બને જેટલી ૨૧ વર્ષ પહેલાં મારા માટે હતી. બેસ્ટ 
ઑફ લક.’


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK