° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


સતીશ કૌશિકે કેમ નીના ગુપ્તાને લગ્નની ઑફર કરેલી?

16 June, 2021 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નીના ગુપ્તા અને સતીશ કૌશિક વર્ષો જૂના ફ્રેન્ડ છે

સતીશ કૌશિક, નીના ગુપ્તા

સતીશ કૌશિક, નીના ગુપ્તા

સતીશ કૌશિકે વર્ષો પહેલાં નીના ગુપ્તાને લગ્નની ઑફર કરી હતી. નીના ગુપ્તા અને સતીશ કૌશિક વર્ષો જૂના ફ્રેન્ડ છે. નીના ગુપ્તા જ્યારે પ્રેગ્નન્ટ હતાં ત્યારે સતીશ કૌશિકે તેમને લગ્નની ઑફર કરી હતી. નીના ગુપ્તાએ તેમની ઑટોબાયોગ્રાફી ‘સચ કહૂં તો’ લખી છે. આ બાયોગ્રાફીમાં નીના ગુપ્તાએ કહ્યું હતું કે ફૉર્મર ક્રિકેટર સર વિવિયન રિચર્ડ્સ સાથે તેઓ જ્યારે રિલેશનશિપમાં હતાં ત્યારે તેમને પ્રેગ્નન્સી રહી ગઈ હતી. ત્યાર બાદ નીના ગુપ્તાએ મસાબા ગુપ્તાને સિંગલ મધર તરીકે ઉછેરી હતી. જોકે નીના ગુપ્તા જ્યારે પ્રેગ્નન્ટ હતાં ત્યારે સતીશ કૌશિકે કહ્યું હતું કે ‘ગભરાવાની જરૂર નથી. બાળકની સ્કિન થોડી ડાર્ક હોય તો કહી દેજે કે મારું બાળક છે. આપણે લગ્ન કરી લઈશું, જેથી કોઈને કંઈ ખબર સુધ્ધાં નહીં પડે.’

16 June, 2021 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

`બચપન કા પ્યાર મેરા..` ગીત ગાનાર સહદેવ બાદશાહે કરી ગીત ગાવાની ઓફર

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ કેટલાય લોકોપ્રિય બન્યા છે. તાજતેરમાં સહદેવ નામના બાળકનો બચપન કા પ્યાપ મેરા ભુલ નહી જાના ગીતવાળો વીડિયો વાયરલ થયો છે અને તે લોકપ્રિય બન્યો છે.

27 July, 2021 04:35 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

હિન્દી મ્યુઝિક ડ્રામા ફિલ્મ દ્વારા ડેબ્યુ કરશે ગુરુ રંધાવા

આ ફિલ્મની સ્ટોરી એક યુવાન મ્યુઝિશ્યનની છે જે ઝીરોમાંથી હીરો બને છે અને સ્ટેટસ મેળવે છે

27 July, 2021 03:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

શાકાહારી બનવાનો નિર્ણય લીધો રવિ ભાટિયાએ

તે ‘ધ કન્વર્ઝેશન’ ફિલ્મમાં અને ‘હલાલા’, ‘ચાર કા પંચનામા’ અને ‘હસ્તિનાપુર’ જેવી વેબ-સિરીઝમાં પણ જોવા મળશે

27 July, 2021 03:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK