° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


સમીરાને લાગ્યો જેકપોટ : ૧૦ મિનિટના ૫૦ લાખ રૂપિયા

05 December, 2012 05:26 AM IST |

સમીરાને લાગ્યો જેકપોટ : ૧૦ મિનિટના ૫૦ લાખ રૂપિયા

સમીરાને લાગ્યો જેકપોટ : ૧૦ મિનિટના ૫૦ લાખ રૂપિયા
સમીરા રેડ્ડી આ વર્ષે લખનઉમાં ન્યુ યરના ફંક્શનમાં પફોર્ર્મ કરવાની છે અને તેને આ પર્ફોર્મન્સ માટે ૧૦ મિનિટના ૫૦ લાખ રૂપિયા જેટલી મોટી રકમ આપવામાં આવશે એવી ચર્ચા છે. આ પફોર્ર્મન્સમાં તે ‘મુન્ની બદનામ હુઈ’, ‘શીલા કી જવાની’ તેમ જ ‘ઇશ્ક દુહાઇ’ જેવાં ગીતોને મેડલી પર પફોર્ર્મ કરશે.

આ વિશે વાત કરતાં સમીરાની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘ગયા વર્ષે સમીરાએ ન્યુ યરના કોઈ ફંક્શનમાં પફોર્ર્મ નહોતું કર્યું. આ વર્ષે તે આના માટે ઉત્સાહી છે. તે નવા વર્ષની ઉજવણી તેના ચાહકો સાથે કરવા માગે છે. હાલમાં તે આના માટે કૉસ્ચ્યુમ ફાઇનલ કરી રહી છે. તાજેતરમાં તે તેના ભાણેજના જન્મ વખતે ગ્રીસ ગઈ હતી, પણ ફરી પાછી મુંબઈ આવી ગઈ છે.’

05 December, 2012 05:26 AM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

અનુષ્કા અને વિરાટ કોહલી સાત કરોડની જગ્યાએ હવે અગિયાર કરોડ કરશે ભેગા

ટોટલ ૧૦,૮૨,૩૮,૫૪૮ રૂપિયા ૧૮,૭૭૨ લોકોએ દાન કર્યા છે

13 May, 2021 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફ્રન્ટલાઇન વર્કર્સના જોશ અને નિઃસ્વાર્થ સેવા બિરદાવવા લાયકઃ અમિતાભ બચ્ચન

તેમણે એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે

13 May, 2021 12:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પુણે પોલીસ ફાઉન્ડેશનમાં દાન કર્યું જૅકલિન ફર્નાન્ડિસે

તે વિવિધ ઑર્ગેનાઇઝેશન સાથે મળીને એક લાખ લોકોને ખાવાનું પહોંચાડી રહી છે

13 May, 2021 12:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK