° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


ભારતીય જાસૂસ રવીન્દ્ર કૌશિકના રોલમાં દેખાશે સલમાન ખાન?

18 June, 2021 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ બાયોપિકને રાજકુમાર ગુપ્તા ડિરેક્ટ કરશે

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન ભારતીય જાસુસ રવીન્દ્ર કૌશિકની ભૂમિકા ભજવતો જોવા મળે એવી શક્યતા છે. આ બાયોપિકને રાજકુમાર ગુપ્તા ડિરેક્ટ કરશે. રિયલ સ્ટોરી પર આધારિત આ ઍક્શન-થ્રિલરને સલમાન તેનાં કમિટમેન્ટ્સ પૂરાં કર્યા બાદ શરૂ કરશે. રવીન્દ્ર કૌશિકને ભારતમાં બ્લૅક ટાઇગર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને ભારતમાં ઉત્તમ જાસૂસ ગણવામાં આવે છે. તેમની લાઇફ પર રાજકુમાર ગુપ્તાએ પાંચ વર્ષ સુધી રિસર્ચ કર્યું હતું. રવીન્દ્ર કૌશિકની આ બાયોપિકને ન્યાય આપવા માટે અને તેમના વારસાને જાળવી રાખવાનો તેમનો પ્રયાસ છે. ફિલ્મની સ્ટોરી સલમાનને નરેટ કર્યા બાદ તેને પણ ખૂબ પસંદ પડી છે. ઇન્ડિયન ઇન્ટલિજન્સના ઇતિહાસનાં અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં આવશે. ૭૦ અને ૮૦ના દાયકાની આ સ્ટોરી રહેશે. રિસર્ચની સાથે જ એ એરાને રીક્રીએટ કરવા પર પણ રાજકુમાર ગુપ્તાએ કામ કર્યું છે.

ફિલ્મનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. રાજકુમાર ગુપ્તાએ ‘આમિર’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘ઘનચક્કર’ અને ‘રેઇડ’ જેવી ફિલ્મો બનાવી હતી.

18 June, 2021 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નવે નવ રસની ઝાંખી કરાવતી તમિલ ફિલ્મ `નવરસા` નું ટ્રેલર રિલીઝ

તમિલ એન્થૉલોજી ફિલ્મ `નવરસા` નું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મમાં નવે નવ રસ બતાવવામાં આવ્યાં છે.

27 July, 2021 07:38 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

`બચપન કા પ્યાર મેરા..` ગીત ગાનાર સહદેવને બાદશાહે કરી ગીત ગાવાની ઓફર

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ કેટલાય લોકોપ્રિય બન્યા છે. તાજતેરમાં સહદેવ નામના બાળકનો બચપન કા પ્યાપ મેરા ભુલ નહી જાના ગીતવાળો વીડિયો વાયરલ થયો છે અને તે લોકપ્રિય બન્યો છે.

27 July, 2021 06:25 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

હિન્દી મ્યુઝિક ડ્રામા ફિલ્મ દ્વારા ડેબ્યુ કરશે ગુરુ રંધાવા

આ ફિલ્મની સ્ટોરી એક યુવાન મ્યુઝિશ્યનની છે જે ઝીરોમાંથી હીરો બને છે અને સ્ટેટસ મેળવે છે

27 July, 2021 03:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK