Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટર્કીના માહોલને એન્જૉય કરી રહ્યો છે સલમાન ખાન

ટર્કીના માહોલને એન્જૉય કરી રહ્યો છે સલમાન ખાન

14 September, 2021 10:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે કૅટરિના કૈફ સાથે ટર્કીમાં ‘ટાઇગર 3’નું શૂટિંગ કરી રહ્યો છે

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાન હાલમાં ટર્કીના વાતાવરણને ખૂબ માણી રહ્યો છે. તે કૅટરિના કૈફ સાથે ટર્કીમાં ‘ટાઇગર 3’નું શૂટિંગ કરી રહ્યો છે. તેની આયુષ શર્મા સાથેની ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ રિલીઝના આરે છે. સલમાન પોતાના ફૅન્સને પોતાની ફિલ્મોની માહિતી આપતો રહે છે. સલમાને થોડા સમય અગાઉ રશિયામાં ‘ટાઇગર 3’નું શૂટિંગ કર્યું હતું. ટર્કીમાં સૂર્યોદયનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે સનરાઇઝ.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2021 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK