Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાને ફ્લાઇટના કૅપ્ટનને ના પાડી ને અટેન્ડન્ટ સાથે ફોટો પડાવ્યો

સલમાને ફ્લાઇટના કૅપ્ટનને ના પાડી ને અટેન્ડન્ટ સાથે ફોટો પડાવ્યો

28 December, 2012 03:55 AM IST |

સલમાને ફ્લાઇટના કૅપ્ટનને ના પાડી ને અટેન્ડન્ટ સાથે ફોટો પડાવ્યો

સલમાને ફ્લાઇટના કૅપ્ટનને ના પાડી ને અટેન્ડન્ટ સાથે ફોટો પડાવ્યો


સલમાને માથું ધુણાવ્યું અને પોતાના કામે લાગી ગયો. જ્યારે ફ્લાઇટ મુંબઈ લૅન્ડ થઈ ત્યારે ફ્લાઇટના કૅપ્ટને આવીને સલમાનને કહ્યું કે હું આ ફ્લાઇટનો કૅપ્ટન હતો ને મારે તારી સાથે ફોટો પડાવવો છે. ખબર નહીં કેમ પણ સલમાને તેને પરખાવી દીધું કે તે અત્યારે બિઝી છે એટલે નેક્સ્ટ ટાઇમ કરીશું. એ પછી તેણે પેલા ફ્લાઇટ-અટેન્ડન્ટને હાથ હલાવીને બોલાવ્યો અને તેની સાથે ફોટો પડાવ્યો. એવું લાગે છે કે સલમાનને કદાચ પેલા કૅપ્ટનનો વાત કરવાનો અંદાજ પસંદ નહીં આવ્યો હોય.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2012 03:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK