° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


ગોથમ વીક માટે રીચા ચઢ્ઢાની ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ને કરવામાં આવી સિલેક્ટ

04 August, 2021 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઇવેન્ટમાં ફિલ્મ, ટીવી અને ઑડિયો શોના સ્ટોરીટેલર આવે છે. આ ઇવેન્ટનું ૧૯-૨૪ સપ્ટેમ્બરે આયોજન કરવામાં આવશે. આ ઇન્ડો-ફ્રેન્ચ કો-પ્રોડક્શનને પુશીન બર્ટન્સ સ્ટુડિયો, ક્રોવલિંગ એન્ડલ ફિલ્મ્સ અને ડૉલ્ચે વિટા ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

ગોથમ વીક માટે રીચા ચઢ્ઢાની ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ને કરવામાં આવી સિલેક્ટ

ગોથમ વીક માટે રીચા ચઢ્ઢાની ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ને કરવામાં આવી સિલેક્ટ

રિચા ચઢ્ઢાની સ્ક્રિપ્ટ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ને ગોથમ વીકમાં ઇન્ટરનૅશનલ ફીચર્સ સેક્શનમાં પસંદ કરવામાં આવી છે. નેટફ્લિક્સ, ઍમેઝૉન સ્ટુડિયોઝ, ઑડિબલ, એસએજીન્ડી અને વૉર્નર મીડિયા દ્વારા ગોથામ વીક ઇવેન્ટને સ્પૉન્સર કરવામાં આવે છે. આ ઇવેન્ટમાં ફિલ્મ, ટીવી અને ઑડિયો શોના સ્ટોરીટેલર આવે છે. આ ઇવેન્ટનું ૧૯-૨૪ સપ્ટેમ્બરે આયોજન કરવામાં આવશે. આ ઇન્ડો-ફ્રેન્ચ કો-પ્રોડક્શનને પુશીન બર્ટન્સ સ્ટુડિયો, ક્રોવલિંગ એન્ડલ ફિલ્મ્સ અને ડૉલ્ચે વિટા ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને સૂચિ તલાટી ડિરેક્ટ કરશે. આ વિશે રિચાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મને બનાવવા માટે અમે ગોથમ વીકમાં સારા ઇન્વેસ્ટર્સ અને કોલૅબરેટર્સને મળીશું એવી આશા રાખી રહ્યાં છીએ. આ એક ફ્રેશ અને ફેમિનિસ્ટ સ્ટોરી છે. હું માનું છું કે ઇન્ડિયન સિનેમામાં સૂચિ એક નવો અવાજ લઈને આવી છે.’

04 August, 2021 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પચીસ વર્ષની મરાઠી ઍક્ટ્રેસ ઈશ્વરી દેશપાંડેનું ઍક્સિડન્ટમાં થયું મૃત્યુ

આ અકસ્માત વિશે પોલીસ ઇન્સ્પેક્ટર સૂરજ ગવસે કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઇવરે કાર પરનું નિયંત્રણ ગુમાવતાં આ દુર્ઘટના ઘટી હતી.

23 September, 2021 04:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ઍન્ટિ-એન્ગ્ઝાયટીની દવાને કારણે વજન વધી ગયું છે પારસ છાબરાનું

પહેલું એ કે મને લિવર ઇન્ફેક્શન થવાથી મારા શરીરમાં સોજો આવી ગયો હતો. બીજું કારણ એ કે બિગ બૉસના હાઉસમાંથી બહાર આવ્યા બાદ મને એન્ગ્ઝાયટીના અટૅક આવવા લાગ્યા હતા.

23 September, 2021 03:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સફળતાને અલગ માપદંડથી આંકવામાં આવે છે : સૈફ અલી ખાન

સ્ક્રિપ્ટ પસંદ પડે તો એના પર વધુ વિશ્વાસ આવે છે. ‘ભૂત પોલીસ’ પણ એમાંની જ એક છે. હું મારાં કો-ઍક્ટર્સ અર્જુન, યામી અને જૅકલિન અને ખાસ કરીને અર્જુનનો આભાર માનું છું, કારણ કે હું શરૂઆતથી જ તેની સાથે હતો.

23 September, 2021 03:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK