° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


રિચાનાં લગ્નની જ્વેલરી બનાવશે ૧૭૫ વર્ષ જૂની જ્વેલરી બનાવતી ફૅમિલી

21 September, 2022 02:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે ૪ ઑક્ટોબરે અલી ફઝલ સાથે લગ્ન કરી રહી છે

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢાનાં લગ્નની જ્વેલરી ૧૭૫ વર્ષ જૂની જ્વેલરી ફૅમિલી બનાવશે. તેઓ દિલ્હીમાં લગ્ન કરવાનાં છે અને એ માટે બિકાનેરની ફૅમિલી આ જ્વેલરી બનાવશે. તે ૪ ઑક્ટોબરે અલી ફઝલ સાથે લગ્ન કરી રહી છે. બિકાનેરની ખજાનચી ફૅમિલી રિચા માટે તેમની સિગ્નેચર જ્વેલરી ડિઝાઇન કરવા જઈ રહી છે. તેમણે બિકાનેરની રૉયલ ફૅમિલી માટે પણ જ્વેલરી બનાવી છે. રિચા અને અલી ૨૦૨૦ એપ્રિલમાં લગ્ન કરવાનાં હતાં, પરંતુ કોવિડને કારણે તેઓ લગ્ન નહોતાં કરી શક્યાં. તેઓ પહેલી વાર ૨૦૧૨માં આવેલી ‘ફુકરે’ના સેટ પર મળ્યાં હતાં ત્યારથી તેઓ એકમેકને ડેટ કરી રહ્યાં હતાં. તેઓ હાલમાં આ સિરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે.

21 September, 2022 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ફિલ્મ રિવ્યુ છોડવાની જાહેરાત બાદ KRKનું બીજું ટ્વીટ, કહ્યું `બે જ વિકલ્પ…`

કેઆરકેએ સોમવારે સવારે એક ટ્વીટ કર્યું અને તેના દ્વારા ફરી એકવાર બોલિવૂડ પર નિશાન સાધ્યું

26 September, 2022 04:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સર્વ પિતૃ અમાસનું મહત્ત્વ સમજાવ્યું શિલ્પાએ

શ્રાદ્ધમાં ઘરના દરેક પૂર્વજ માટે આ દિવસે પૂજા કરવામાં આવે છે

26 September, 2022 03:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કલારીપયટ્ટુ ફિઝિકલી અને મેન્ટલી ફિટ બનાવે છે : કાજલ અગરવાલ

બૅટલફીલ્ડમાં પણ આ આર્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો.

26 September, 2022 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK