૨૦૦૩માં ‘સ્ટમ્પ્ડ’ના શૂટિંગ દરમ્યાન તેણે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થડાણીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે ૨૦૦૪માં લગ્ન કરી લીધાં હતાં.
રવીના ટંડન
રવીના ટંડન તેના પતિ અનિલ થડાણી સાથે રોડ ટ્રિપ પર નીકળી છે. તેણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને આ સમાચાર આપ્યા હતા. ૨૦૦૩માં ‘સ્ટમ્પ્ડ’ના શૂટિંગ દરમ્યાન તેણે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થડાણીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે ૨૦૦૪માં લગ્ન કરી લીધાં હતાં. તે હવે ‘કેજીએફ 2’ અને તેના વેબ ડેબ્યુ શો ‘આરણ્યક’ની રાહ જોઈ રહી છે.