° °

આજનું ઇ-પેપર
Sunday, 19 September, 2021


ચાહક રણબીર કપૂરને પગે લાગ્યો, તેમ છતાં યુઝર્સે કર્યો ટ્રોલ

08 June, 2019 07:21 PM IST |

ચાહક રણબીર કપૂરને પગે લાગ્યો, તેમ છતાં યુઝર્સે કર્યો ટ્રોલ

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં રણબીર પોતાના એક ચાહક સાથે જોવા મળે છે. અજીબ વાત એ છે કે રણબીર કપૂરનો આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ તેને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. હકીકતે રણબીર કપૂરનું વર્તન તેના ટ્રોલિંગનું કારણ બન્યું છે. વીડિયોમાં એક ચાહક સાથે રણબીરે કરેલું વર્તન યૂઝર્સને ગમતું નથી અને આ જ કારણ છે કે તે ટ્રોલ થઇ રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Fan meet with #ranbirkapoor ❤

A post shared by Viral Bhayani (@viralbhayani) onJun 7, 2019 at 3:05am PDT

લોકોએ કહ્યું ‘શરમ કરો રણબીર’
રણવીર કપૂરના આ વીડિયોમાં તેનો એક ચાહક તેને મળવા જાય છે તે રણવીરને જોતાં જ પહેલા તો તેને પગે લાગે છે. પછી તેને ગિફ્ટ આપે છે. ગિફ્ટ લઇને રણવીર કાઉચ પર બેસી જાય છે દરમિયાન તેનો ફેન જમીન પર બેસી જાય છે. હવે સોશિયલ મીડિયા યૂઝર્સ રણવીર કપૂરને આ વીડિયો જોયા પછી ટ્રોલ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રણવીરે તેના ચાહકને તેની સાથે સોફા પર કેમ ન બેસાડ્યો....? એક યૂઝરે કમેન્ટ કરીને લખ્યું, 'રણવીર ભગવાન છે કંઇ બીજું જ ....। તેણે પોતાના ચાહકને આખરે સોફા પર સાથે બેસવા કેમ ન કહ્યું..... શરમ કરો।', એક યૂઝરે કમેન્ટ કરીને લખ્યું, 'ચાહક છે યાર નોકર નહીં, આવું વર્તન તો ના કર। હાઉ રુડ રણવીર.' આવા કમેન્ટ્સ સાથે રણવીરને ટ્રોલ કરવામાં આવે છે.

આ પણ વાંચો : મંદિરમાં કંઈક આવા અવતારમાં દેખાયા રણબીર અને આલિયા

રણવીર કપૂર અત્યારે વારાણસી (કાશી)માં છે. અહીં તેની અને આલિયા ભટ્ટની બ્રહમાસ્ત્રની શૂટિંગ થઇ રહી છે. તાજેતરમાં બન્ને કાશી વિશ્વનાથ મંદિર દર્શન કરવા માટે પહોંચ્યો હતા.

 
 
 
View this post on Instagram

New Picture Ranbir Kapoor and Alia Bhatt clicked at Kashi Vishwanath Temple Today. #RanbirKapoor #Ranbir #AliaaBhatt #Bollywood

A post shared by Ranbir Kapoor Universe (@ranbirkapooruniverse) onJun 7, 2019 at 9:38pm PDT

સામે આવેલી તસવીરોમાં સફેદ કલરનો કુર્તો પહેરેલો રણવીર માથા પર ચંદનનું તિલક કરતો અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલો જોવા મળે છે. તો સાથે આલિયા યેલો કલરના સૂટમાં જોવા મળી. દરમિયાન બન્ને પોતાના ચાહકો સાથે ફોટો ક્લિક કરતા પણ જોવા મળ્યા.

08 June, 2019 07:21 PM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

વિશાલ ભારદ્વાજ અને વસન બાલાને લીધે મારું ફાઉન્ડેશન સ્ટ્રૉન્ગ બન્યું:રાધિકા મદન

ક્રાફ્ટ શું છે એની મને માહિતી મળી છે. મારા માટે એ ખૂબ અગત્યનું છે અને એને હું મારા અંતિમ શ્વાસ સુધી જાળવી રાખવા માગું છું.’

19 September, 2021 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

હિન્દુ યુનિવર્સિટી ઑફ અમેરિકા ડૉક્ટરેટથી સન્માનિત કરશે અનુપમ ખેરને

અનુપમ ખેરે ૫૦૦થી વધુ ફિલ્મોમાં અને ૧૦૦થી વધુ નાટકોમાં કામ કર્યું છે. તેમને બે નૅશનલ અવૉર્ડ, પદ્મ શ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

19 September, 2021 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

તાપસી પન્નુ અને શાહરુખ દેખાશે સાથે?

આ ફિલ્મની સ્ટોરી ‘ડોન્કી ફ્લાઇટ’ની આસપાસ ફરશે. થોડા સમય અગાઉ તાપસીને પૂછવામાં આવ્યું હતું કે તું શું શાહરુખ સાથે કામ કરી રહી છે?

19 September, 2021 09:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK