Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વૉશિંગ્ટનમાં સદ્ગુરુ અને કપિલ દેવ સાથે ગૉલ્ફનો આનંદ લીધો રકુલે

વૉશિંગ્ટનમાં સદ્ગુરુ અને કપિલ દેવ સાથે ગૉલ્ફનો આનંદ લીધો રકુલે

03 July, 2022 04:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિડિયોમાં તે ફૅન્સને ઑટોગ્રાફ આપી રહી છે. એ ​ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રકુલે કૅપ્શન આપી હતી, ‘વૉશિંગ્ટન ડીસીમાં એટીએ કન્વેન્શનની આનાથી સારી શરૂઆત બીજી કઈ હોઈ શકે.’

વૉશિંગ્ટનમાં સદ્ગુરુ અને કપિલ દેવ સાથે ગૉલ્ફનો આનંદ લીધો રકુલે

વૉશિંગ્ટનમાં સદ્ગુરુ અને કપિલ દેવ સાથે ગૉલ્ફનો આનંદ લીધો રકુલે


રકુલ પ્રીત સિંહે આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ અને ક્રિકેટ લેજન્ડ કપિલ દેવ સાથે વૉશિંગ્ટન ડીસીમાં ગૉલ્ફનો આનંદ માણ્યો હતો. તેઓ અમેરિકન તેલુગુ અસોસિએશનની ઇવેન્ટમાં ભાગ લેવા માટે વૉશિંગ્ટન ગયા હતા. સદ્ગુરુ ‘સેવ સોઇલ મૂવમેન્ટ’નો પ્રચાર કરી રહ્યા છે. તેમની આ પહેલમાં જોડાવા માટે તેઓ સૌને અપીલ કરી રહ્યા છે. રકુલ બ્લૅક આઉટ‌ફિટમાં હતી, તો કપિલ દેવ કૅઝ્‍યુઅલ લુકમાં દેખાયા હતા અને સદ્ગુરુએ ટી-શર્ટ અને ટ્રાઉઝર પહેર્યાં હતાં. ગૉલ્ફ રમતી વખતનો વિડિયો રકુલે શૅર કર્યો છે. એ વિડિયોમાં તે ફૅન્સને ઑટોગ્રાફ આપી રહી છે. એ ​ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રકુલે કૅપ્શન આપી હતી, ‘વૉશિંગ્ટન ડીસીમાં એટીએ કન્વેન્શનની આનાથી સારી શરૂઆત બીજી કઈ હોઈ શકે.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK