Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભૂમિ માટે કેમ રિસ્પેક્ટ વધી ગયો છે અક્ષયને?

ભૂમિ માટે કેમ રિસ્પેક્ટ વધી ગયો છે અક્ષયને?

11 August, 2022 05:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભૂમિ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું

અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકર

અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકર


અક્ષયકુમારનું કહેવું છે કે તેને ભૂમિ પેડણેકર માટે સન્માન વધી ગયું છે, કેમ કે તે ‘રક્ષાબંધન’માં કામ કરવા માટે રાજી થઈ ગઈ હતી. આજે રિલીઝ થનારી આ ફિલ્મમાં અક્ષયકુમાર અને ભૂમિ ઉપરાંત અન્ય ચાર ઍક્ટ્રેસિસ પણ જોવા મળશે. ફિલ્મ ભાઈ-બહેનના પ્રેમને દેખાડે છે. ભૂમિ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું, ‘મારી ફ્રેન્ડ અને કો-સ્ટાર ભૂમિ પેડણેકર પ્રતિ મારી પ્રશંસા અને સન્માન ખૂબ વધી ગયાં છે. ‘રક્ષાબંધન’ ટાઇટલવાળી ફિલ્મ કે જેમાં ચાર બહેનોની સ્ટોરી છે, એવી ફિલ્મ કરવા માટે તે રાજી થઈ એ દેખાડે છે કે તે કેટલી સિક્યૉર ઍક્ટર છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2022 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK