° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


રાજ કુન્દ્રા ઘરે પરત ફર્યા તો શિલ્પા શેટ્ટીના બોડીગાર્ડ રવિની વાહવાહી... જાણો કારણ

23 September, 2021 01:53 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ કુન્દ્ર જેલમાંથી છુટી પરત ઘરે પહોંચ્યા તે સમયનો શિલ્પા શેટ્ટીના બોડીગાર્ડ રવિનો એક વીડિયો વાયરલ થયો છે.

શિલ્પા શેટ્ટી ( તસવીરઃ યોગેન શાહ)

શિલ્પા શેટ્ટી ( તસવીરઃ યોગેન શાહ)

પતિ રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ કેસમાં ફસાયા બાદ શિલ્પા શેટ્ટી વધારે ચર્ચામાં છે. પોર્ન ફિલ્મોના નિર્માણ અને સ્ટ્રીમિંગમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરાયેલ રાજ કુન્દ્રાને બે મહિના જેલમાં વિતાવ્યા બાદ આખરે સોમવારે જામીન આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ તે સાંજે જુહુ સ્થિત પોતાના બંગલે પરત ફર્યો હતો. આ દરમિયાન શિલ્પા શેટ્ટીના બોડીગાર્ડ રવિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, અને તેને `સુપરમેન` ગણવામાં આવી રહ્યો છે.

શિલ્પા શેટ્ટીના બોડીગાર્ડ રવિનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે તે પાપારાઝી અને ભીડને કુન્દ્રાની કારથી દૂર રાખવા માટે દોડી રહ્યો છે. ગાર્ડે સુનિશ્ચિત કર્યું કે તેના બોસ પર કોઈ આંચ નહીં આવવા દે અને તે તેની પ્રત્યે સંપૂર્ણ વફાદાર છે. બોડીગાર્ડ રવિનો આ વીડિયો ઇન્ટરનેટ પર લોકોના દિલ જીતી રહ્યો છે. વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

આ વીડિયો પર અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કોઈ કહી રહ્યું છે કે, રક્ષક ખરેખર તેના બોસ માટે એક સુપરમેન છે, તો કોઈ, હેટ્સ ઓફ કહી અને આવી વફાદારીને સલામી આપી રહ્યાં છે. અન્ય એકએ કહ્યું કે, વફાદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે, હંમેશા વફાદાર લોકોને પસંદ કરવામાં આવે છે. બીજાએ એક લખ્યું કે, તેઓ (સુરક્ષા રક્ષકો) ખૂબ મહેનત કરે છે આપણે તેમનું સન્માન કરવું જોઈએ.

23 September, 2021 01:53 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સુપરસ્ટારની ફિલ્મ `અન્નાત્થે` નું ટ્રેલર રિલીઝ, જુઓ રજનીકાંતનો ઢાંસુ એક્શન અવતાર

ફેન્સ ફરી એકવાર તેમના `થલાઈવા`ના નવા લુકને જોવા માટે ઉત્સુક છે.

28 October, 2021 07:18 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સબ્યસાચી ટ્રોલર્સના નિશાને, જ્વેલરીની જાહેરાત છે કે અંડરગારમેન્ટની? જાણો વિવાદ

શેર કરેલી તસવીરમાં પ્લસ સાઈઝની મોડલ બ્લેક અંડરગારમેન્ટ, નાની બિંદી અને મંગળસૂત્ર પહેરેલી જોવા મળે છે.

28 October, 2021 05:47 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

વિકી સાથે મારા કામને પણ લોકોએ વખાણ્યું એ મારા માટે મોટી સિદ્ધિ છે : અમોલ પરાશર

વિકી કૌશલના અદ્ભુત પર્ફોર્મન્સની સાથે આ મહાન ફિલ્મમાં મારા પર પણ ધ્યાન આપવામાં આવ્યું એ મારા માટે મોટી સિદ્ધિ છે. એના માટે તો હું જાતે જ મારી પીઠ પર શાબાશી આપીશ.’

28 October, 2021 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK