° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


બળાત્કાર થાય છે કારણ કે લોકો કરે છે: પ્રિયંકા ચોપડા

20 December, 2012 03:02 AM IST |

બળાત્કાર થાય છે કારણ કે લોકો કરે છે: પ્રિયંકા ચોપડા

બળાત્કાર થાય છે કારણ કે લોકો કરે છે: પ્રિયંકા ચોપડા

આ માત્ર મહિલાઓ સામે ગુનો નથી, સમાજ સામે ગુનો છે. મહિલાઓ માટે ઘણું કહેવાય છે કે તેમણે અમુક જ પ્રકારના ડ્રેસ પહેરવા જોઈએ, અમુક રીતે વર્તવું જોઈએ; પણ મને લાગે છે આ બધું વાહિયાત છે. મહિલાઓ પર એટલા માટે બળાત્કાર નથી થતો કે તેઓ ટૂંકો ડ્રેસ પહેરે છે, રાતે એકલી નીકળે છે કે તેણે ડ્રિન્ક લીધું છે; પણ એટલા માટે બળાત્કાર થાય છે કારણ કે લોકો બળાત્કાર કરે છે અને એ માટે કોઈ પણ જાતનો ખુલાસો કે સફાઈ ન હોઈ શકે.’

20 December, 2012 03:02 AM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સોનૂ સૂદની હજારો ફૂટ લાંબી તસવીર જોઈ ચોંકી ઉઠ્યા લોકો, વીડિયો વાયરલ

થોડાક સમય પહેલા જ એક વ્યક્તિએ પોતાની દુકાનનું નામ સોનૂ સૂદના નામે રાખ્યું હતું. હવે તાજેતરમાં એક આર્ટિસ્ટે સોનૂ સૂદની હજારો સ્ક્વેર ફીટ લાંબી પોટ્રેટ બનાવીને બધાને ચોંકાવી દીધું છે.

02 August, 2021 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સંગીતકાર અનુ મલિક પર ઈઝરાયલના રાષ્ટ્રગીતની ધુન ચોરવાનો આક્ષેપ

સંગીતકાર અનુ મલિકને સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

02 August, 2021 12:19 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

યુનિફૉર્મ હંમેશાં એક જવાબદારી લઈને આવે છે : શરદ કેળકર

અજય દેવગનની ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં તે આર. કે. નાયરનું પાત્ર ભજવી રહ્યો છે

02 August, 2021 10:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK