° °

આજનું ઇ-પેપર
Thursday, 06 October, 2022


શાનદાર રહી નિક જોનસની બર્થ-ડે પાર્ટી

20 September, 2022 04:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ સેલિબ્રેશનની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘હૅપીએસ્ટ બર્થ-ડે માય લવ

નિક જોનસે તેનો ૩૦મો બર્થ-ડે વાઇફ પ્રિયંકા ચોપડા જોનસ, ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કર્યો હતો

નિક જોનસે તેનો ૩૦મો બર્થ-ડે વાઇફ પ્રિયંકા ચોપડા જોનસ, ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કર્યો હતો

નિક જોનસે તેનો ૩૦મો બર્થ-ડે વાઇફ પ્રિયંકા ચોપડા જોનસ, ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કર્યો હતો. તેના બર્થ-ડેની થીમ ગૉલ્ફ પર આધારિત હતી. એથી સૌએ ગૉલ્ફ રમવા પર પણ હાથ અજમાવ્યા હતા. એ સેલિબ્રેશનની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘હૅપીએસ્ટ બર્થ-ડે માય લવ. તને જીવનમાં ભરપૂર આનંદ મળે અને ચહેરા પર સ્માઇલ રહે. આઇ લવ યુ નિક જોનસ. આ વીક-એન્ડમાં ખૂબ એન્જૉય કર્યું. શરૂઆત તો મારા હસબન્ડના ૩૦મા બર્થ-ડેને સેલિબ્રેટ કરવાની સાથે થઈ, પરંતુ અંત ખૂબ મજેદાર રહ્યો. નિક જોનસના ફ્રેન્ડ્સ અને ફૅમિલીથી રૂમમાં અતિશય પ્રેમ અને જોશ જોવા મળ્યા હતા. સ્કૉટડેલ નૅશનલ ગૉલ્ફ ક્લબ અમારા માટે એક ઘર જેવું છે. આ અદ્ભુત વ્યક્તિના બર્થ-ડેને શાનદાર બનાવવા માટે સૌનો આભાર માનવો પૂરતું નથી.’

20 September, 2022 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

‘કેસ તો બનતા હૈ’માં અમિતાભ બચ્ચનની મજાક ઉડાવતાં ભડકી ગયો અભિષેક

કેસ તો બનતા હૈ શો ઍમેઝૉન મિની ટીવી પર આવે છે

06 October, 2022 03:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કરણ જોહર સાથે હું પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને મિક્સ નથી કરતો : રિતેશ દેશમુખ

કરણ જોહર તેના ધર્મા પ્રોડક્શન્સના માધ્યમથી અનેક ફિલ્મો બનાવે છે

06 October, 2022 03:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

૪૮ કરોડમાં ખરીદ્યો સી-વ્યુ ફ્લૅટ માધુરીએ

તેનો આ ફ્લૅટ ૫૩મા ફ્લોર પર છે

06 October, 2022 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK