Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પંકજ ત્રિપાઠીને ડિજિટલ પ્લૅટફૉર્મના કિંગ તરીકે ઓળખાવાની ખુશી છે

પંકજ ત્રિપાઠીને ડિજિટલ પ્લૅટફૉર્મના કિંગ તરીકે ઓળખાવાની ખુશી છે

01 August, 2021 12:53 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંકજ ત્રિપાઠીને દર્શકો ડિજિટલ પ્લૅટફૉર્મનો કિંગ ગણાવે છે એ વાતની તેને ખૂબ ખુશી છે.

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી


પંકજ ત્રિપાઠીને દર્શકો ડિજિટલ પ્લૅટફૉર્મનો કિંગ ગણાવે છે એ વાતની તેને ખૂબ ખુશી છે. ‘મિર્ઝાપુર’માં તેણે ભજવેલા કાલિનભૈયા અને ‘સૅક્રેડ ગેમ્સ’માં ગુરુજીનું પાત્ર લોકોને ખૂબ ગમ્યું હતું. તેને કિંગ કહેવામાં આવે છે એ વાતની ખુશી વ્યક્ત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘હું ખૂબ નમ્ર અનુભવું છું અને લોકો દ્વારા મને જે પ્રેમ મળે છે એનાથી અતિશય ખુશી થાય છે. ઍક્ટર્સમાંથી કોણ કિંગ અને ક્વીન છે એ દર્શકો નક્કી કરે છે અને હું તેમનો આભારી છું. અમે ઍક્ટર્સ દર્શકોને ઇન્ટેલિજન્ટ અને વિચારશીલ કહીએ છીએ. એ બદલ હું તેમને ધન્યવાદ કહું છું. મારા મતે ઓરિજિનલિટીનો અર્થ દર્શકોના દિલમાં જગ્યા બનાવવી અને સારી સ્ટોરી તથા સારા પર્ફોર્મન્સ આપવાની છે. તેમને આવાં પાત્ર ગમવાની સાથે પ્રેરણા પણ આપે એવું મારું માનવું છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2021 12:53 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK