જાહ્ન્વી કપૂર ગઈ કાલે મુંબઈમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી
પલક તિવારી
બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ
ADVERTISEMENT
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર ગઈ કાલે કેટલાક ફોટો શૅર કર્યા હતા. આ ફોટો મુંબઈની એક હોટેલના છે. ફોટો શૅર કરીને પલકે કૅપ્શન આપી હતી કે ગરદનની થોડી સ્ટ્રેચિંગ કરી રહી છું.
જાહ્નવીનો જલવો
જાહ્ન્વી કપૂર ગઈ કાલે મુંબઈમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. એ દરમ્યાન તેણે ફોટો માટે પોઝ આપ્યો હતો.