° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


રણબીર નહીં, રણવીર બનશે ‘બૈજુ બાવરા’

22 July, 2021 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલાં એવી ચર્ચા હતી કે સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ રણબીર કપૂરને ઑફર કરી હતી

રણબીર કપૂર

રણબીર કપૂર

‘બૈજુ બાવરા’માં રણબીર કપૂર નહીં, પરંતુ રણવીર સિંહ જોવા મળવાનો હોવાની ચર્ચા છે. પહેલાં એવી ચર્ચા હતી કે સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ રણબીર કપૂરને ઑફર કરી હતી. ફિલ્મનાં નિકટનાં સૂત્રો મુજબ ‘બૈજુ બાવરા’ કદી પણ રણબીરને ઑફર નહોતી કરવામાં આવી. તેને ‘ગુઝારિશ’માં આદિત્ય રૉય કપૂરનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. જોકે હૃતિક રોશનના સપોર્ટિંગ ઍક્ટરનો રોલ તે કઈ રીતે કરી શકે એમ કહીને તેણે એ ફિલ્મ માટે ના પાડી હતી. પ્રોડક્શન હાઉસની ટીમ મુજબ ‘બૈજુ બાવરા’ માટે રણવીર ખૂબ સિરિયસ છે. જોકે હજી સુધી કંઈ ફાઇનલ નથી કરવામાં આવ્યું. સાથે જ આ ફિલ્મ વિશે કોઈએ ચોક્કસ જાહેરાત પણ નથી કરી.

22 July, 2021 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નવે નવ રસની ઝાંખી કરાવતી તમિલ ફિલ્મ `નવરસા` નું ટ્રેલર રિલીઝ

તમિલ એન્થૉલોજી ફિલ્મ `નવરસા` નું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મમાં નવે નવ રસ બતાવવામાં આવ્યાં છે.

27 July, 2021 07:38 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

`બચપન કા પ્યાર મેરા..` ગીત ગાનાર સહદેવને બાદશાહે કરી ગીત ગાવાની ઓફર

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ કેટલાય લોકોપ્રિય બન્યા છે. તાજતેરમાં સહદેવ નામના બાળકનો બચપન કા પ્યાપ મેરા ભુલ નહી જાના ગીતવાળો વીડિયો વાયરલ થયો છે અને તે લોકપ્રિય બન્યો છે.

27 July, 2021 06:25 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

હિન્દી મ્યુઝિક ડ્રામા ફિલ્મ દ્વારા ડેબ્યુ કરશે ગુરુ રંધાવા

આ ફિલ્મની સ્ટોરી એક યુવાન મ્યુઝિશ્યનની છે જે ઝીરોમાંથી હીરો બને છે અને સ્ટેટસ મેળવે છે

27 July, 2021 03:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK