° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


મિડલ ક્લાસ ફૅમિલી માટે રેફરન્સની કોઈ જ જરૂર નથી : મનોજ બાજપાઈ

23 November, 2021 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

તેનું કહેવું છે કે આપણે મિડલ ક્લાસ છીએ એથી શ્રીકાન્ત તિવારીને શોધવા જવાની જરૂર નથી

મનોજ બાજપેઇ

મનોજ બાજપેઇ

મનોજ બાજપાઈનું કહેવું છે કે શ્રીકાન્ત તિવારીના પાત્ર માટે તેને કોઈ રેફરન્સ લેવાની જરૂર નહોતી પડી. ‘ધ ફૅમિલી મૅન’માં તેણે આ પાત્ર ભજવ્યું છે જે લોકોને ખૂબ જ પસંદ પડ્યું છે. તેણે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પેનલ ડિસ્કશનમાં હાજરી આપી હતી. આ દરમ્યાન મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘આપણે મિડલ ક્લાસ છીએ. આપણે રેફરન્સ લેવાની જરૂર નથી, કારણ કે આપણે જ રેફરન્સ છીએ. શ્રીકાન્ત તિવારીને ઑબ્ઝર્વ કરવા માટે મારે કોઈ પાસે જવાની જરૂર નહોતી પડી. હું મારી અંદર જ શ્રીકાન્ત તિવારીને શોધી શકું છું. મારે ફક્ત મારા પિતા, મારા ભાઈ અને મારા પાડોશીઓની લાઇફને જોવાની જરૂર હતી. રોજ સવારે પાંચ વાગ્યે ટ્રેનમાં ટ્રાવેલ કરનારા લોકો પણ છે. તેઓ આખો દિવસ કામ કરે છે અને રાતે ઘરે જાય છે. તેઓ દરેક શ્રીકાન્ત તિવારી છે.’

23 November, 2021 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મુંબઈની બારડાન્સર ​સ્વીટીની સ્ટોરી ‘ટોપાઝ’માં દેખાડશે સંજય ગુપ્તા

આવતા વર્ષે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે

06 December, 2021 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પોતાની જિમ શૉર્ટ‍્સ પર લોકો શું કહે છે એના પર વધુ ધ્યાન નથી આપતી જાહ‍્નવી

કેટલીક વખત લોકો તેની જિમ શૉર્ટ્સને જોઈને કમેન્ટ્સ પણ કરે છે

06 December, 2021 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મો સાથે રિસ્ક લેવાનું અને કંઈક અનોખું દેખાડવાનું પસંદ છે ક્રિતીને

તેની થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘મિમી’માં તે એકદમ હટકે રોલમાં દેખાઈ હ

06 December, 2021 03:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK