° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


નાગાર્જુનને સાપને માટે ખૂબ જ ઉત્સુકતા છે : દક્ષા નાગરકર

12 January, 2022 08:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હું પહેલાં આ ગીત કરવા તૈયાર નહોતી, પરંતુ ડિરેક્ટર કલ્યાણ ક્રિષ્નાએ આ ગીત વિશે મને વિગતવાર સમજાવી અને એથી હું તૈયાર થઈ ગઈ હતી.’

નાગાર્જુનને સાપને માટે ખૂબ જ ઉત્સુકતા છે : દક્ષા નાગરકર

નાગાર્જુનને સાપને માટે ખૂબ જ ઉત્સુકતા છે : દક્ષા નાગરકર

દક્ષા નાગરકરનું કહેવું છે કે નાગાર્જુન સાપને લઈને ખૂબ જ ઉત્સુક હોય છે. તેણે નાગાર્જુન અને નાગ ચૈતન્યની ‘બન્ગારાજુ’માં એક સ્પેશ્યલ ગીતમાં કામ કર્યું છે. શૂટિંગ દરમ્યાન તેણે નાગાર્જુન સાથે ઘણી ચર્ચા કરી હતી. આ વિશે વાત કરતાં દક્ષા નાગરકરે કહ્યું હતું કે ‘નાગ ચૈતન્ય મારો પહેલો ડાન્સ પાર્ટનર છે અને તે એકદમ કૂલ છે. હું જ્યારે ડાન્સ માટે રિહર્સ કરી રહી હતી ત્યારે તે ખૂબ જ ધીરજથી રાહ જોતો હતો જ્યાં સુધી હું એ બરાબર શીખી ન લઉં. નાગાર્જુન સર સાથે મેં ઘણી ચર્ચા કરી હતી. મેં ટૅટૂ પ્રત્યેના તેમના પ્રેમ અને સાપને લઈને તેમનામાં જે ઉત્સુકતા છે એ વિશે વાત કરી હતી. આ એક ગ્રૅન્ડ ફેસ્ટિવલ સૉન્ગ છે. એમાં કલરફુલ સેટ અને કપડાંનો સમાવેશ કરવામાં આવ્યો છે. હું પહેલાં આ ગીત કરવા તૈયાર નહોતી, પરંતુ ડિરેક્ટર કલ્યાણ ક્રિષ્નાએ આ ગીત વિશે મને વિગતવાર સમજાવી અને એથી હું તૈયાર થઈ ગઈ હતી.’

12 January, 2022 08:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

લગ્ન પછી જોવા મળ્યો કેટરિના કૈફનો હોટ અવતાર; અભિનેત્રીએ બિકીનીમાં તસવીરો કરી શેર

અભિનેત્રીનો અગાઉ હનીમૂન સમયનો પણ એક વિડિયો ઝડપથી વાયરલ થયો હતો

25 January, 2022 08:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

આમિર ખાનની દીકરીએ પહેરી બોયફ્રેન્ડના માતાની સાડી, જુઓ આયર ખાનનો આ સુંદર લૂક

આયરા ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલી તસવીરોમાં તે સફેદ રંગની સાદી કોટન સાડીમાં જોવા મળી રહી છે.

25 January, 2022 08:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

બધાઇ દો ટ્રેલરઃ ગે પોલીસ ઑફિસર-લેસ્બિયન પીટી ટિચરના મેરેજ ઑફ કન્વિયન્સની સ્ટોરી

રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ `બધાઈ દો`, આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ `બધાઈ હો`ની સિક્વલ છે. બંને ફિલ્મોનું નિર્દેશન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું છે

25 January, 2022 04:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK