Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ખેડૂતોના પ્રોટેસ્ટને કારણે મારી આગામી ફિલ્મ મહત્વની બની છે : દિવ્યેન્દુ

ખેડૂતોના પ્રોટેસ્ટને કારણે મારી આગામી ફિલ્મ મહત્વની બની છે : દિવ્યેન્દુ

28 January, 2021 12:53 PM IST | Mumbai
Agencies

ખેડૂતોના પ્રોટેસ્ટને કારણે મારી આગામી ફિલ્મ મહત્વની બની છે : દિવ્યેન્દુ

ખેડૂતોના પ્રોટેસ્ટને કારણે મારી આગામી ફિલ્મ મહત્વની બની છે : દિવ્યેન્દુ

ખેડૂતોના પ્રોટેસ્ટને કારણે મારી આગામી ફિલ્મ મહત્વની બની છે : દિવ્યેન્દુ


દિવ્યેન્દુ શર્માનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘મેરે દેશ કી ધરતી’ ખેડૂતોના પ્રોટેસ્ટને કારણે વધુ મહત્ત્વની બની ગઈ છે. આ ફિલ્મની સ્ટોરી યુવાન એન્જિનિયર અજય એટલે કે દિવ્યેન્દુ અને તેના મિત્ર સમીરની આસપાસ ફરે છે. આ વિશે વાત કરતાં દિવ્યેન્દુએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક છે અને એથી જ હું એને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છું. હું ઇચ્છું છું કે આ ફિલ્મ બને ત્યાં સુધી વધુને વધુ લોકો સુધી પહોંચે. ખાસ કરીને ખેડૂતો સુધી જેથી અમે તેમનો પ્રૉબ્લેમ સૉલ્વ ન કરી શકીએ તો વાંધો નહીં, પરંતુ તેમને પ્રેરણા જરૂર આપી શકીશું. આ ફિલ્મ મારા માટે હાલની પરિસ્થિતિને જોતાં પણ ખૂબ જ સ્પેશ્યલ છે. ખેડૂતોના પ્રોટેસ્ટને કારણે આ ફિલ્મ વધુ મહત્ત્વની બની ગઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2021 12:53 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK