Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Mouni Roy & Suraj Nambiar: આ કપલની પ્રિ વેડિંગ સેરિમનીઝ જોઇને તમને પણ મન થશે ઝૂમી ઉઠવાનું

Mouni Roy & Suraj Nambiar: આ કપલની પ્રિ વેડિંગ સેરિમનીઝ જોઇને તમને પણ મન થશે ઝૂમી ઉઠવાનું

27 January, 2022 11:07 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લવબર્ડ્સ પ્રથમ વખત દુબઈમાં 2019માં ન્યુ યર ઇવ પર એકબીજાને મળ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા. જો કે તેઓએ તેમના લગ્નની પુષ્ટિ કરી ન હતી

મૌની રોય સૂરજ નાંબિયાર - ઇન્સ્ટાગ્રામ Mouni Roy Pre-Wedding

મૌની રોય સૂરજ નાંબિયાર - ઇન્સ્ટાગ્રામ


મૌની રોય (Mouni Roy) અને બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયારના (Suraj Nambiar) લગ્નની ( Mouni Roy – Suraj Nambiar wedding) ઉજવણી ગોવામાં શરૂ થઈ ગઈ છે. આ કપલના આજે 27 જાન્યુઆરીના રોજ લગ્ન છે. નાગિન ફેમ મૌની રોયે આજે તેના સ્વીટ હાર્ટ સૂરજ સાથે એક રોમેન્ટિક ફોટો શૅર કર્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mon (@imouniroy)




તેણે ફોટો શેર કરતાની સાથે જ તેના મિત્રો, ચાહકો અને પ્રિયજનોએ શુભકામનાઓ આપવાનું શરૂ કર્યું. મંદિરા બેદીએ કોમેન્ટમાં લખ્યું, ""God bless you Mon and Suraj. Love you both so much." નીતિ મોહને દંપતીને અભિનંદન આપ્યા હતા જ્યારે દિશા પરમેર, અર્જુન બિજલાની, મૃણાલ ઠાકુર, પ્રજ્ઞા કપૂર સહિતની હસ્તીઓએ હાર્ટ ઇમોજીસ મૂક્યા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BIBI London (@bibildn)


મૌની રોય અને સૂરજ નામ્બિયાર લગ્ન પહેલાની ઉજવણીઓની ધમાકેદાર શરૂઆત થઈ હતી અને તેના મિત્રો અને ચાહકો દ્વારા તેના ફોટા શેર કરવામાં આવ્યા હતા. તેની મહેંદી અને પીઠીની સેરેમનીના કેટલાય ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. અર્જુન બિજલાણી, મંદિરા બેદી, આશ્કા ગોરાડિયા સહિતની હસ્તીઓએ સમારોહમાં હાજરી આપી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mouni Roy ❤️ (@mouniroy_lifeline._)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by rivanya love (@rivanya_forever08)

ઈન્ટરનેટ પરના એક વિડિયોમાં મૌની અને સૂરજ એકસાથે કેપ્ચર થયા હતા જ્યારે તેઓ સફેદ પોશાક પહેરીને એક મોટા કન્ટેનરમાં બેઠા હતા. બીજી ક્લિપ, કોરિયોગ્રાફર રાહુલ શેટ્ટી દ્વારા શેર કરવામાં આવી છે, જે મૌનીના પ્રિય મિત્ર છે, આ કપલ `મહેંદી હૈ રચને વાલી` પર ડાન્સ કરી રહ્યું છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BollyLollyWorld (@bolly_lolly_world)

અહેવાલ મુજબ, મૌની રોય અને સૂરજ નામ્બિયાર હિલ્ટન ગોવા રિસોર્ટ, કેન્ડોલિમ ખાતે લગ્નના ફેરા ફરશે. આ દંપતી માલ્યાલી વિધિ મુજબ લગ્ન કરશે, ત્યારબાદ સાંજે બંગાળી લગ્ન થશે. સૂરજ નામ્બિયાર દક્ષિણ ભારતીય હોવાથી, દંપતી તેમના લગ્ન બંગાળી અને દક્ષિણ ભારતીય ધાર્મિક વિધિઓનું મિશ્રણ ઇચ્છતા હતા.

લવબર્ડ્સ પ્રથમ વખત દુબઈમાં 2019માં ન્યુ યર ઇવ પર એકબીજાને મળ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા. જો કે તેઓએ તેમના લગ્નની પુષ્ટિ કરી ન હતી, મૌની તાજેતરમાં પાપારાઝીને થેંક્યુ કહેતા જોવા મળી હતી જેમાં ફોટોગ્રાફરે તેને વિશ કર્યું તો તેણે સામે જવાબ આપ્યો હતો. મૌની આગામી સુપરહીરો ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નાગાર્જુન અક્કીનેની સાથે જોવા મળશે. મૌની નકારાત્મક ભૂમિકા ભજવશે.

 

Whatsapp-channel Whatsapp-channel

27 January, 2022 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK