° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


અમેરિકામાં બિલ ગેટ્સ સાથેની મુલાકાત મહેશ અને નમ્રતા માટે પ્રેરણાદાયી રહી

30 June, 2022 12:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહેશ બાબુ અને નમ્રતા હાલમાં બાળકો સાથે ફૅમિલી વેકેશન માટે અમેરિકામાં છે

બિલ ગેટ્સ સાથેની મહેશ અને નમ્રતા

બિલ ગેટ્સ સાથેની મહેશ અને નમ્રતા

મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરની અમેરિકામાં માઇક્રોસૉફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ સાથે થયેલી મુલાકાત તેમના માટે પ્રેરણાદાયી રહી છે. મહેશ બાબુ ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલી સાથે ફિલ્મમાં દેખાય એવી શક્યતા છે. મહેશ બાબુ અને નમ્રતા હાલમાં બાળકો સાથે ફૅમિલી વેકેશન માટે અમેરિકામાં છે. એ ટ્રિપના ફોટો તેમણે સોશ્યલ મીડિયામાં પણ શૅર કર્યા છે. બિલ ગેટ્સ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મહેશ બાબુએ કૅપ્શન આપી હતી, ‘મિસ્ટર બિલ ગેટ્સ સાથે મુલાકાત કરીને ખૂબ આનંદ થયો. તેમનામાં ગજબનો દૃષ્ટિકોણ છે અને સાથે જ ખૂબ વિનમ્ર પણ છે. તેઓ ખરા અર્થમાં પ્રેરણામૂર્તિ છે.’

30 June, 2022 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

વિકી કૌશલે શરૂ કર્યું `સેમ બહાદૂર`નું શૂટ, સાથે દેખાયાં સાન્યા અને ફાતિમા

ઉરી ફેમ અભિનેતા વિકી કૌશલ સેમના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલ એક મોટી અપડેટ સામે આવી છે વિકીએ પોતે ફિલ્મ સાથે જોડાયેલી અપડેટ સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

08 August, 2022 05:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ભારતના પ્રથમ ઇન્ડિજિનીયસ ઍરક્રાફ્ટની મુલાકાત લઈને ધન્યતા અનુભવી મોહનલાલે

આઇએસી વિક્રાન્તના નામના આ ઍરક્રાફ્ટના બાંધકામની તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. એ કેરલાની કોચિન શિપયાર્ડ લિમિટેડમાં બનાવવામાં આવ્યું હતું

08 August, 2022 05:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘કૉફી વિથ કરણ’માં કેમ નથી જતી તાપસી?

તાપસીએ કહ્યું કે ‘મારી સેક્સ-લાઇફ એટલી મજેદાર નથી કે મને ‘કૉફી વિથ કરણ’માં બોલાવવામાં આવે`

08 August, 2022 05:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK