Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માધુરી દીક્ષિતે 22મી wedding anniversary પર શેર કરી પતિ સાથેની ખાટી-મીઠી યાદો, જુઓ વીડિયો

માધુરી દીક્ષિતે 22મી wedding anniversary પર શેર કરી પતિ સાથેની ખાટી-મીઠી યાદો, જુઓ વીડિયો

17 October, 2021 02:52 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

માધુરી દીક્ષિતે તેની 22મી લગ્નની વર્ષગાંઠ પર સોશિયલ મીડિયામાં પતિ સાથેની કેટલીક પળો વીડિયોના માધ્યમથી શેર કરી છે.

 માધુરી દીક્ષિતા તેના પતિ શ્રીરામ સાથે (તસવીરઃ સાતેજ શિંદે)

માધુરી દીક્ષિતા તેના પતિ શ્રીરામ સાથે (તસવીરઃ સાતેજ શિંદે)


બૉલિવૂડની ફેમસ અભિનેત્રી માધુરી દીક્ષિતના લગ્નને આજે 22 વર્ષ પૂર્ણ થયા છે. તેમણે આ દિવસે ડૉ.શ્રીરામ માધવ નેને સાથે જન્મોજન્મ સાથ નિભાવવનું વચન આપ્યું હતું. આ ખાસ પ્રસંગે માધુરીએ ફરી એક વાર પોતાના પ્રેમનો ઈજહાર કર્યો છે.  માધુરી દીક્ષિતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંનેએ સાથે વિતાવેલી અને ખાટી-મીઠીં પળો જોવા જોવા મળે છે. 

આ વિડીયો શેર કરતા માધુરી દીક્ષિતે કેપ્શનમાં લખ્યું, `ટુગેધરનેસના 22 જાદુઈ વર્ષો. #22YearsOfTogetherness`.વીડિયોમાં બંનેની અસંખ્ય યાદોની ઝલક છે. આ વીડિયો ઈન્ટરનેટ જગતમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)


માધુરી દીક્ષિતની આ પોસ્ટ પર અનેક સેલેબ્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. રિતેશ દેશમુખ, અર્જુન બિજલાની, રેણુકા શહાણે સહિત ઘણા સેલેબ્સે માધુરીની પોસ્ટ પર ટિપ્પણી કરી છે અને તેને લગ્નની વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા છે. તો બીજી બાજુ ચાહકોએ પણ તેને લગ્નની વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવી છે. આ પોસ્ટને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 4 લાખ લોકોએ પસંદ કરી છે.


આ સાથે જ માધુરીના પતિએ પણ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dr Shriram Nene (@drneneofficial)

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2021 02:52 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK