માધુરી પણ હવે ત્યાં પહોંચી ગઈ છે. ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માધુરીએ કૅપ્શન આપી હતી કે હેલો ફ્રૉમ પૅરેડાઇઝ.
માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત નેને તેની ફૅમિલી સાથે મૉલદીવ્ઝમાં એન્જૉય કરી રહી છે. બૉલીવુડની સેલિબ્રિટીઝે રિલૅક્સ થવા માટે મૉલદીવ્ઝને ફૅવરિટ હૉલિડે ડેસ્ટિનેશન બનાવ્યું છે. માધુરી પણ હવે ત્યાં પહોંચી ગઈ છે. ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માધુરીએ કૅપ્શન આપી હતી કે હેલો ફ્રૉમ પૅરેડાઇઝ.