Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૅન્સર સામેની લડતમાં નરેન્દ્ર મોદીએ ગુડ હેલ્થની શુભેચ્છા પાઠવી કિરણ ખેરને

કૅન્સર સામેની લડતમાં નરેન્દ્ર મોદીએ ગુડ હેલ્થની શુભેચ્છા પાઠવી કિરણ ખેરને

16 June, 2021 12:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિરણ ખેરે હાલમાં જ તેમના પતિ અનુપમ ખેર અને દીકરા સિંકદર સાથે પોતાની ૬૯મી વરસગાંઠ સેલિબ્રેટ કરી હતી

નરેન્દ્ર મોદી, કિરણ ખેર

નરેન્દ્ર મોદી, કિરણ ખેર


કિરણ ખેર હાલમાં કૅન્સરની સામે લડાઈ લડી રહ્યાં છે ત્યારે નરેન્દ્ર મોદીએ તેમને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા મોકલાવી છે. કિરણ ખેરે હાલમાં જ તેમના પતિ અનુપમ ખેર અને દીકરા સિંકદર સાથે પોતાની ૬૯મી વરસગાંઠ સેલિબ્રેટ કરી હતી. તેમને બૉલીવુડ અને પૉલિટિકલ બૅકગ્રાઉન્ડમાંથી ઘણા લોકો દ્વારા બર્થ-ડેની શુભેચ્છા મળી હતી. નરેન્દ્ર મોદીએ એક લેટર કિરણ ખેરને મોકલ્યો છે. આ લેટરમાં તેમને જન્મદિવસની શુભેચ્છા આપવાની સાથે લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી છે. આ લેટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કિરણ ખેરે કૅપ્શન આપી હતી કે ‘મારા બર્થ-ડે માટે મોકલેલી શુભેચ્છા માટે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ મોદીજી તમારો ઘણો-ઘણો આભાર.’ 


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2021 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK