કૅટરિનાએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે
કૅટરિના કૈફ
કૅટરિનાએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તે વાઇટ ડ્રેસમાં બીચ પર જોવા મળી રહી છે. ફોટો શૅર કરીને તેણે સૂર્યની સ્માઇલની અને હૅશટેગમાં સૂર્યવંશી લખ્યું હતું. તેની અક્ષયકુમાર સાથેની ‘સૂર્યવંશી’ પાંચમી નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.